________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે ભૂપાલ! જેણે દાનને નિયમ કર્યો છે, છતાં જેના હદયમાં શઠતા રહેલી છે એવા દેવચંદ્ર શ્રાવકની માફક જે પુરૂષ કાલનું ઉલ્લંઘન કરી દાન આપે છે તેનું ફલ તેને પ્રાપ્ત થતું નથી. આ ભરતક્ષેત્રમાં સ્વસ્થ બુદ્ધિશાલી મનુષ્યથી વિભૂષિત
લક્ષમી મંદિર નામે નગર છે. જેની અંદર કેવચંદ્રષ્ટાંત. સંપુરૂષના ચરિત્રનાં ચિત્રો જેમાં ચિત્રેલાં
છે એવાં મંદિરે શેલી રહ્યાં છે. વળી તે નગરમાં મદોન્મત્ત વેરીરૂપી સિંહાને દમન કરવામાં પ્રચંડ શરભ સમાન, અને ચંદ્ર સમાન ઉજવલ એવી કીર્તિરૂપ ગંગાને વહન કરવામાં હિમાલય સમાન વજસાર નામે રાજા છે. વળી તેમાં દેવચંદ્ર નામે બહુ ધનાઢ્ય વણિક રહે છે. કૃષ્ણની સ્ત્રી સમાન નિરંતર સેવા પરાપણ દેવશ્રી નામે તેની ભાર્યા છે. વળી દેવચંદ્ર શ્રાવક સ્વભાવથી એવો કૃપણ છે કે, કેઈ પણ દિવસ કેઈને તલભાર પણ દાન આપતું નથી. પરંતુ ધર્માભિલાષી હેવાથી ભરવન અવસ્થામાં રહ્યો છે છતાં ક્રિીડા વિલાસ કરતા નથી. અન્યદા ચતુના સૂરિ મહારાજ ત્યાં બહાર ઉદ્યાનમાં
પધાર્યા. તે પ્રસંગે દેવચંદ્ર પણ ઉદ્યાનપારિનું આગમન. લકે પાસે ઉઘરાણી માટે ત્યાં ગયે. તેવામાં
ઉદ્યાનપાલકે પણ સૂરીશ્વરના ચરણકમલમાં વ્યાખ્યાન સાંભળવા બેઠા હતા. તે જોઈ દેવચંદ્ર પણ સૂરિને વંદન કરી વિનયપૂર્વક મહિને નિમૂલ કરનાર દાન, તપ, શીલા અને ભાવનામય ધર્મ સાંભળવા બેઠો. જેમકે-દાન, શીલ, તપ અને ભાનનારૂપ ચાર પ્રકારને ધર્મ ધીર પુરૂએ કહ્યો છે. વળી, તમાં શીલ, તપ અને ભાવનારૂપ ત્રણ પ્રકારને ધર્મ સાધવામાં અશક્ત એવા ગુહસ્થને દાન ધર્મ જય આ૫નાર થાય છે. સમગ્ર
For Private And Personal Use Only