________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(806)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
આરાધવા. આ પ્રમાણે ઉપદેશ સાંભળી વેગ પરાયણ થઈ વિજ્યા ખાલી, હે મુનિવર્ય ! હમ્મેશાં ભિક્ષા માટે મ્હારે ત્યાં એ સુનિએ તમારે મોકલવા. સૂરિએ વમાન ચેાગ, એમ કહી વિજ્યાને સંતુષ્ટ કરી. ત્યારબાદ સુયશશ્રેષ્ઠી ગુરૂના ચરણમાં પડી આયે, હું પ્રભા ! આ સ્ત્રી બહુ પ્રમાદી છે માટે મ્હોટી કૃપા કરી આ ભવસાગરમાંથી આપ એના ઉદ્ધાર કરી. હવે એને સ`સાર સાગર તરવાના અન્ય કોઇ ઉપાય નથી. એમ કહી શ્રેષ્ઠી પેાતાની સ્ત્રી સહિત પેાતાને ઘેર ગયે.
ત્યામાદ સૂરિએ શ્રેષ્ઠીને ત્યાં ભિક્ષાના સમયે એ મુનિએ માકલ્યા. મુનિઓને આવતા જોઇ શ્રેષ્ઠી
શક્તિ.
વિજયાનીદાન સહિત વિજ્યા શેઠાણી બહુ ભક્તિપૂર્વક વંદન કરી શુદ્ધ શ્રદ્ધાપૂર્વક ચાર પ્રકારના આહાર તેમને બ્હારાવ્યા. તે પ્રમાણે દરરોજ તે ભક્તિ કરવા લાગી. શેઠ પશુ ઉમ ંગથી બહુ દ્રવ્ય આપે છે. ત્યારખાદ્ય કેટલાક દિવસે વિજ્યાને વિચાર થયા કે, આ પ્રમાણે કરવાથી હાલમાં ખરચા મહે વધી પડ્યો છે. અને હું પણ અતિથિઆને ભાજન દાનના નિયમ લીધા છે. માટે એવા કેાઇ ઉપાય કરૂ કે, જેથી અન્ને કાર્ય સિદ્ધ થાય. એમ નિશ્ચય કરી કપટ જાળથી દાળ, ભાત, ધૃતાદિકનાં પાત્રા ઉપર બીજોર્, ચીભડાં વિગેરે સચિત્ત વસ્તુઓ ઢાંકી દે છે, જેથી મુનિઓને કઈ પણ પદાર્થ' કહપે નહીં તેવી યુક્તિ તેણીએ ગેાઠવી. પછી ગેાચરીને સમય થયે એટલે સાધુએ તેને ત્યાં આવ્યા. પ્રથમની માફક મહે ભક્તિ બતાવી વિજ્યા વ્હારાવવા માટે ઉભી થઇ. ભાત, દાળ વિગેરે આપવા આવી એટલે મુનિએ. બાલ્યા, એની ઉપર સચિત્ત પદાર્થો મૂકેલા છે. માટે તે આહાર અમારે કલ્પે નહીં. તેથી તે અમારા વાસ્તે લાવો નહીં. વિજ્યા મેલી, અરે ! હુને
For Private And Personal Use Only