________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મીશ્રાવિકાનૌક્રયા.
(૪૫ )
દાસીને કહેવા લાગી કે, અરે ! હું બહુ ખરાબ કર્યું. ૨ ભાગ્યહીન ! ચિત્ત વસ્તુના સંઘટ્ટે કરવાથી સર્વ પકવાન્નાદિક ઉત્તમ પદાર્થો પણ તે દૂષિત કર્યાં. એમ કહી પછી નીરસ સાધારણ વસ્તુ લઇ જ્હારાવા માટે નીકળી અને મનમાં તે બહુજ ખુશી થઇ છે, પણુ મુખેથી કહે છે કે, શું કરૂ? આ વસ્તુ આપતાં મ્હારા હાથ ચાલતા નથી. ! તેવામાં મુનિનો ભકતદેવીએ તેની શિક્ષા માટે પાત્રમાં પ્રવેશ કરી તેના હાથ ભાજન સહિત અટકાવી દીધા. અને તે ખેલી કે, રે દુષ્ટ માયાવિનિ ! રે મનાયે ! રૈકુટ કરનારી ! ચારિત્રનિષિ એવા મુનિઓને પણ તું આ પ્રમાણે છેતરે છે ? એ પ્રમાણે દેવી એ બહુ નિંદા કરીને લક્ષ્મીને કહ્યું કે, સખી ! હું તને હ્રદ્યુતી નથી કારણ કે, જીવયા એજ મુખ્ય ધર્મ છે. એમ કહી દેવી અદૃષ્ટ થઇ ગઇ. ત્યારમાદ સ્વજનાએ લક્ષ્મીને બહુ ધિક્કાર આપ્યા. પછી અલ્પ સમયમાં તે દેવીએ સ્તબ્ધ કરી હતી તેથી તે લક્ષ્મી શ્રાવિકા પર્યાલાચના કર્યા વિના મરણ પામી, મને પ્રણપર્ણિકા નામે જંભક યેનિમાં ઉત્પન્ન થઈ થઈ. ત્યાંથી નીક ળી સ ંસાર ભ્રમણ કરી એધિ જ્ઞાન પામી મેક્ષ સુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણીએ ! આ પ્રમાણે સમજી અતિચાર રહિત વ્રત પાળવામાં તમે ઉદ્યમવાન્ થાએ, નહીં તેા આ લાકમાં પણ અહુ ઘેાર દુ:ખો ભોગવવાં પડશે,
इत्यतिथिसंविभागे प्रथमातिचारदृष्टान्तः ॥
For Private And Personal Use Only