________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
विजयाशेठाणीनी कथा.
દ્વિતીય સચિત્તપિધાનાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગત્પાલક! હવે અતિથિસંવિ ભાગમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે ભૂમિપાલ ! જે મનુષ્ય અતિથિસંવિભાગને નિયમ લઈ દાન આપવા લાયક વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દે છે તે વિજ્યા શેઠાણીની માફક ગાઢ કર્મ બાંધે છે. શ્રેષ્ઠ ક્ષમાધર (પર્વતે-ક્ષમાવત પુરૂષ) વડે સંયુકત, બહુ
રૂપવંત અનેક વિદ્યારે વડે મને હર એ વિજયાદષ્ટાંત. વૈતાઢય પર્વત છે જેને વિષે, અથવા અનેક
પંડિત વડે મનોહર, અને સેંકડો દેશ વડે સંકીર્ણ એવા ભરતક્ષેત્ર સમાન વિશાલ, ભદિલપુર નામે નગર છે. તેમાં યાચકેને કલ્પવૃક્ષ સમાન, પાર્થ નામે રાજા છે. તેમજ સુયશ નામે સમ્યગદષ્ટિ નગરશેઠ છે. વળી કામ ભવનની વિજય પતાકા સમાન, જૈનધર્મમાં પ્રમાદી અને કુમતમાં આસક્ત એવી વિજયા નામે તેની સ્ત્રી છે. હવે સુયશ શ્રેષ્ઠી વષોકાલમાં ઉદ્યાનમાં રહેલા, વિશુદ્ધજ્ઞાની અને ક્ષમાના સાગર સમાન એવા પિતાના ગુરૂ શ્રીમાન શાંતિસાગરસૂરિનાં દર્શન કરવા માટે ગયે. વંદન કરી ધર્મદેશના સાંભળવા બેઠે. દેશના સમાપ્ત થઈ એટલે પુન: વંદન કરી પોતાને ઘેર આવ્યા. એ પ્રમાણે સુયશ શ્રેષ્ઠી હમેશાં સૂરીશ્વરની દેશનામાં જ
અને તેથી બહુ સંતુષ્ટ થઈ એક દિવસ વિજયાને પિતાની સ્ત્રીને કહેવા લાગ્યું કે, તું સૂરીપ્રતિબંધ, શ્વરની પાસે ચાલ. તેમનાં દર્શન કરી ધર્મ
શ્રવણ કર. જેથી ત્યારે મનુષ્ય જન્મ સલ
For Private And Personal Use Only