________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રીસુષા નાથચરત્ર.
ચાર કહેવાય. વળી જે મુનિઓને જોઇ કાપ કરે તેમજ ઇર્ષાને લીધે ક્રોધ વશ થઇ દાન આપે છે તેને મત્સરદાન કહ્યુ છે. આ પ્રમાશેના અતિચાર રહિત અતિથિ સંવિભાગ નામે વ્રતને જે પાળે છે તે ઉભય લાકમાં બહુ સુખ ભેાગવે છે. એ પ્રમાણે દેશના સાંભળી સમગ્ર સભા ઉભી થઇ એટલે લક્ષ્મીએ અતિથિસ વિભાગના અભિગ્રહ લીધેા. અને સૂરિને વિન ંતિ કરી કે, હે ભગવાન ! કૃપા કરી આપના મુનિઓને ભિક્ષા માટે હમ્મેશાં મ્હારે ત્યાં માકલવા. એમ કહી તે પેાતાને ઘેર ગઇ. અને પુત્રની ઈચ્છાથી તે ધર્મ પાલન કરે છે, પરંતુ ધર્મ બુદ્ધિથી કરતી નથી. વળી પ્રાચીન કને લીધે તેને પુત્ર થયા નહીં તેથી તેની દાનની પ્રતિજ્ઞા શિથિલ પડી ગઇ. છતાં પણ લૈાકિક વૃત્તિ વડે હમ્મેશાં મુનિ આને કંઇક દાન માપે છે.
લક્ષ્મીનાકપટ
ભાવ.
અન્યથા કાઇક મહેાત્સવના પ્રસંગે લક્ષ્મીએ બહુ પ્રકારની રસાઇ કરાવી અને સ સમધીઓને જમવા માટે પેાતાને ત્યાં મલાવ્યા. તેવામાં ત્યાં મુનિઓને આવતા જોઇ લક્ષ્મીએ મુદ્ગપિડિકા (મગની ઢગલી) ઉપર દાળ, ભાતનાં વાસણ મૂકી દીધાં, અને તેમની ઉપર પકવાનનાં વાસણ ગોઠવી દ્વીધાં. તેટલામાં મુનિએ ત્યાં આવ્યા અને ધર્મલાભ આપી ઉભા રહ્યા. લક્ષ્મીએ ઉભી થઇને વદન કર્યું અને વ્હારાવા માટે દાળ, ભાત લઇ આવી, એટલે મુનિએ ખેલ્યા, આ આહાર અમ ને કલ્પે નહીં. કારણ કે સચિત વસ્તુ ઉપર આ રસાઇ મુકેલી છે. લક્ષ્મી લેાકેાને સંભળાવવા માટે પેાતાને નિદ્મવા લાગી કે, હા હા ! હું નિર્ભાગીણી છું. કારણકે, મુનિએ પધાર્યા છતાં તેમને કલ્પે તેવું પ્રાસુક અને એષણીય કઇ પણ મ્હેં રાખ્યું નહીં. હવે મ્હારે તેમની ભકિત કેવી રીતે કરવી ? વળી ક્રોધ કરી પેાતાની
For Private And Personal Use Only