________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મીશ્રાવિકાની કથા.
(૪૦૧ )
દિવસ મહે મુનિઓને દાન આપ્યું છે. વિશુદ્ધ શીલવ્રત પણ પાળ્યું છે. તેમજ મુક્તાવલી વિગેરે તપશ્ચર્યા પણ કરી છે. નિર્મલ ભાવનાઓ પણ ભાવી છે, સાધર્મિક વાત્સલ્ય પણ ચુકી નથી. અને યથાશક્તિ તીર્થકરોની પૂજા પણ કરી છે. માટે હે તાત! પરલેક માર્ગમાં અનુકુલ પુણ્યરૂપી માતાને સંગ્રહ કરી હવે હું મરીશ. તેથી શું અનિષ્ટ છે ? એ સંબંધી તહારે કંઈપણ ખેદ કરવો નહીં. એમ કહી તરતજ સમસ્ત પ્રાણીઓ સાથે ક્ષમાપના કરી અનશન વ્રત લઈ, સમાધિપૂર્વક મરણ કરી માહે લેકમાં મહર્તિ દેવામાં તે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી ત્રીજે ભવે તે મેશ સુખ પામશે. इति चतुर्थशिक्षात्रतेऽतिथिसंविभागे शांतिमतीकथासमाता ॥
लक्ष्मीश्राविकानी कथा.
પ્રથમ સચિત્તનિક્ષેપણુતિચાર. દાનવિર્ય રાજા બે, હેસર્વ ભગવન !હવે ચોથા શિક્ષા - તમાં અતિથિસંવિભાગની અંદર પ્રથમ અતિચારનું સ્વરૂદષ્ટાંત સહિત અમને કહો.શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન!જે પુરૂષ અ. તિથિ વિભાગનો નિયમ લઈને દુષ્ટ ચિત્તવડે એદનાદિક પદાર્થ સચિત વસ્તુમાં મૂકે છે તે લક્ષ્મીની માફક કપટ ભાવનું ફલ પામે છે. જેમકે–સર્વ સંપત્તિઓનું સંકેત સ્થાન એવું પૃથ્વી સ્થાન નામે
વિશાલ નગર છે. તેમાં બલસાર નામે રાજા લક્ષ્મીદષ્ટાંત. રાજ્ય કરે છે. ધનંજય નામે તેમાં શ્રેણી રહે
છે. સાક્ષાત વિષ્ણુ પત્નીની માફક અતિ
For Private And Personal Use Only