________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. બહુ સુધાક્રાંત જોઈ તેનાં માતાપિતાએ કહ્યું કે, હે પુત્રી! તું બહુ દુઃખી થાય છે માટે પારણું કર. શાંતિમતી બેલી, હે તાત! ગુરૂ સમક્ષ મહેં પોતે જ અતિથિ સંવિભાગનું વ્રત લીધું છે. તે હવે હારે દાન આપ્યા વિના કેવી રીતે ભેજન કરવું? વળી જે
જન કરૂં તે મહારા નિયમને ભંગ થાય છે. માટે હે તાત! સર્વથા વૃષ્ટિ બંધ થશે અને જ્યારે મુનિઓને હું દાન આપીશ ત્યારે જ હું જમીશ. એમ સાંભળી તેને પિતા બોલ્યા, એવા નિયમની ત્યારે જરૂર નથી. વરસાદ પડે છે તે પણ હું ઉપાશ્રયે જઈ મુનિને બોલાવી લાવું છું. શાંતિમતી બેલી, હે તાત! તય્યારે ત્યાં જવાનું કારણ નથી. કારણકે બાલક કે માંદા શિવાય મુનિયે પ્રાચે વરસાદમાં ભિક્ષા માટે નીકળતા નથી. અને તે મુનિઓમાં બાલક કે માંદા કઈ છે નહીં. તેમજ સર્વ મુનિએ સત્તાધારી અને તપશ્ચર્યામાં બહુ ઉત્સાહી છે. હે પિતાજી! વળી સંકટ સમયમાં નિયમ પાળવાથી ધીર અને ભીરૂ જનની કસોટી થાય છે. તેમજ સુખ અવસ્થામાં તે સર્વ લેકે અભિગ્રહ પાળી શકે છે. હે તાત! આમાં હને દુખ શું છે? પુણ્ય વિના તપશ્ચર્યાને સમય પણ દુર્લભ છે. જીવિત અને ધન કેને પ્રિય નથી હેતુ? પરંતુ સજન પુરૂષે સમય ઉપર તે બન્નેને પણ તૃણ સમાન ગણે છે. માટે હે તાત! ચોગ્ય અવસરે મહારૂં મરણ થશે તેપણ તમહારે મહોત્સવ સમાન જાણવું. કારણકે કોઈપણ સમયે મરણ તો નિશ્ચય છેજ.
अद्य वाब्दशतान्ते वा, मृत्युर्वै प्राणिनां ध्रुवम् ।
गृहीत इव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥ અર્થ– આજે અથવા સે વર્ષે પણ પ્રાણું માત્રનું મરણ અવશ્ય થવાનું છે, માટે મૃત્યુ એ કેશને પકડેલા મનુષ્યની માફક ધર્મનું આરાધન કરવું.” વળી હે તાત! આપના પ્રસાદથી બહુ
For Private And Personal Use Only