________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિનમતીની કથા.
(૩૯) લાય ખેંચાયું તેથી તેણીએ નિયમ ધાર્યું કે મુનિજનને દાન આપ્યા સિવાય અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ એમ ચાર પ્રકારને આહાર મહારે લે નહીં. ત્યારબાદ સૂરિમહારાજને વંદન કરી તે પોતાને ઘેર ગઈ અને પોતાના નિયમ પ્રમાણે હમેશાં ધર્મ પાલનમાં તત્પર થઈ. અન્યતા પિતાના સનેહી સ્વજનને ત્યાં વિવાહ પ્રસંગ આવ્યે.
તેઓના બહુ આગ્રહને લીધે શાંતિમતી દાનશ્રદ્ધા તેઓની સાથે ગઈ. ત્યાં ભેજનને સમય
થયો એટલે સર્વ લોકે તૈયાર થઈ જમવા બેસી ગયા. શાંતિમતીને પણ અંદર બેસાડી હતી પરંતુ તે મુનિએની વાટ જોઈ બેઠી હતી તેટલામાં ત્યાં બે મુનિઓ આવ્યા. લેકેએ બહુ ઉતાવળથી કંઈક વહેરાવીને તેમને વિદાય કર્યા. પછી શાંતિમતીને પ્રથમ ફલાદિક પીરસવાને પ્રારંભ કર્યો. શાંતિ મતી બેલી, મહારે તે વસ્તુ જોઈએ નહીં. જે વસ્તુ સાધુઓને તમે આપી હોય તેજ હને પીરસે. હારે કંઈ સ્વાદિષ્ટ વસ્તુની જરૂર નથી. એમ તેણીએ ના પાડી છતાં પણ તેઓએ બહુ આગ્રહ કરી દરેક વસ્તુ પીરસી, પણ શાંતિમતી જેટલી વસ્તુ સાધુઓને આપી હતી તેટલી જ વસ્તુ જમી. પછી તે પિતાના પિતાને ત્યાં ગઈ. અને માર્ગમાં જતા સર્વ લેકે વર્ણન કરવા લાગ્યા કે, અહે! શાંતીમતીની ધર્મશ્રદ્ધા કેવી છે ! વળી જેણીના ચરિત્રનું વર્ણન કરવા બહસ્પતિ પણ અશક્ય છે. ત્યારબાદ વિરહી સ્ત્રી જનેને અશાંતિકારક વષરૂતુ આવી.
તીવ્ર ગર્જના સાથે સાત દિવસ સુધી એટલે વર્ષાકાલ. બધે વરસાદ પડે કે, પાણી લેવા પણ
કઈ મુનિએ શાંતિમતીને ત્યાં આવી શક્યા નહીં. જેથી તે પણ હમેશાં ઉપવાસ કરે છે. તેથી પિતાની પુત્રીને
નહજેથી સરકાર પડશે
For Private And Personal Use Only