________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રીસુપાષં નાચચરિત્ર.
કરતાં શ્રેષ્ઠ ગણાય છે. વળી શીલથી ભ્રષ્ટ થયેલા પ્રાણીના જીવનની માફ્ક ગ્રહણ કરેલા વ્રતના ભંગ પણ અનુચિત છે. હાલતાં,ચાલતાં તેમજ કોઇપણ કાર્ય કરતાં મન, વચન અને કાયાથી હમ્મેશાં ઉપયેગ શૂન્ય થવું નહીં. વળી જેમ જેમ વ્રત સંબંધી પરિણામની વૃદ્ધિ થાય, અતિચાર। ન લાગે તેમજ વિતિની વિશુદ્ધિ થાય તેવી રીતે ઉપયાગ રાખવા. વળી જેએ વિશેષ વ્રત પાળવામાં નિર તર ઉઘુક્ત રહે છે તેવા સાધુ મહાત્માઓને ધન્ય છે. કારણકે, તેઓ દેહના ત્યાગ કરે છે. પરંતુ જીવન પર્યંત કિંચિત્માત્ર પણ પાપાચરણ કરતા નથી. તેમજ શરીર સંબંધી સ અલંકાર જેમણે ત્યાગ કર્યો છે. વિષયથી વિરક્ત થયેલા, સમગ્ર સાવદ્ય વ્યાપારથી વિમુખ થયેલા અને તપ સંયમમાં ત૫૨ એવા મુનીઢો વાંછારહિત કાળ નિમન કરે છે. વળી જે પુરૂષ ચતુરંગ સહિત પાષધવ્રત નિર્દોષપણે પાળે છે તે અલ્પ સમયમાં ગાઢ ક રૂપી તૃણુ રાશીને બાળી નાખે છે. તેમજ પુણ્યશાળી એવા ભવ્ય પુરૂષ! દુ:ખના સાગરૂપી ગૃહ વ્યાપારને ત્યાગ કરી પવિત્ર તિથિઓમાં અતિચાર રહિત સમગ્ર દોષને હરનાર તથા દુ:ખને વારનાર એવા વૈષધવ્રતનું પાલન કરે છે.
इति पौषधव्रता तिचारविपाके वैश्रमणपुत्राणां कथानकं समाप्तम् ॥ तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलरिपुरन्दरायमाणपरमगुरुत पगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमदबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदजैनाचार्य श्रीमद्अजित सागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्ताऽतिचारव्याख्योपेतं तृतीयशिक्षा व्रतं समाप्तम् ।।
For Private And Personal Use Only