________________
Shri Mahavir Jain Aradhana Kendra
વૈશ્રમણપુત્રોનીકયા.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૫)
શરીર ચિંતાથી પીડાવા લાગ્યા અને બહુ ત્રીજોઅતિચાર. ઉતાવળને લીધે પ્રમાર્જન કર્યા વિના સ્થ લિમાં પેશાબ કરતા હતા, તેવામાં તેના લિંગ (ગુહ્ય ઇંદ્રિય) ઉપર ભફ્ાડીએ ઈંશ માર્યો. જેથી તરતજ પ્રાણના ત્યાગ કરી ન્યાતિષિક દેવેશમાં તે ઉત્પન્ન થયા.
તેમજ પાષધવ્રતધારી એવા શેઠના ચેાથા પુત્ર મદન શ્રેણી મદ જઠરાગ્નિ હાવાથી ઉદર વેદનાથી બહુ પીચેાથેાઅતિચાર. ડાવા લાગ્યા, અને અસહ્ય વેદનાથી દુષ્પ્ર માર્છત સ્થડિલ ભૂમિમાં ઠલ્લા કરવા બેઠા, તેવામાં ગુદાએ મ્હાટા સર્પ કરડ્યો. તેની તીવ્ર પીડાથી એકદમ તે મરી ગયા અને વ્યતર જાતિમાં ઉત્પન્ન થયા.
ચાર.
તેમજ પાંચમા પુત્ર મેઘ વણિકે પાંચમા અતિચારનું સેવન કર્યું. જેમકે-પાષષત્રત કરી રાત્રીએ વિચાર પાંચમાત કરવા લાગ્યા કે, દાળ, ભાત, શાક અને પકવાન્નાદિક બહુ સુ ંદર રસેાઇ કરાવી સવારે જમીશ. એમ વિચાર કરતા હતા, તેટલામાં નવીન મેઘ મંડલમાંથી અકસ્માત્ તેની ઉપર વીજળી પડી. જેથી મરણુ પામી નાગકુમારામાં તે ઉત્પન્ન થયા અને ત્યાંથી નીકળી ત્રીજે ભવે મેાક્ષસુખ પામશે. એમ જાણી, હું ભવ્ય જના! તમે હુંમ્મેશાં કલંકરહિત વ્રત ધારણ કરે. અન્યથા તમ્હારે ચિરકાલ સસારમાં ભ્રમણ કરવુ પડશે. તેમજ શુદ્ધ પરિણામવડે વતાનુ પાલન કરવાથી ઉત્તમ ફલ પ્રાપ્ત થાય છે. અને તેના ભંગ કરવાથી બહુ અનિષ્ટ ફલ પ્રાપ્ત થાય છે. માટે વ્રત લીધા પછી તેના ભંગ કરવા નહીં. કારણ કે વ્રત ગ્રહણ કરી તેના ભંગ કરવા તે કરતાં પ્રથમથી જ લેવુ નહીં તે બહુ ઉત્તમ ગણાય, તેમજ અગ્નિમાં પ્રવેશ કરવા તથા વિશુદ્ધ કર્મ વડે મરણ થવુ તે પણ વ્રત ભંગ કરવા
For Private And Personal Use Only