________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
મીસુપાનાચરિત્ર. સાંભળી તે સર્વ શ્રેષ્ઠી પુત્રએ બાર પ્રકારનાં શ્રાવક વ્રત લીધું. પછી વાનરે કેવલી ભગવાનની સમક્ષ દર્શન સહિત અનશનવત વિધિપૂર્વક ગ્રહણ કર્યું. બાદ કેવલી ભગવાન્ હમેશાં તેની પાસે રહી ઉપદેશ આપે છે. પુત્ર પણ વાનરની ઉપર પુષ્પોપચારાદિક રચે છે. અને તેઓએ કહ્યું કે, તમહારા પુણ્ય માટે જનબિંબની પ્રતિષ્ઠા અને પુસ્તકાદિકમાં કેટી દ્રવ્ય અમે વાપરીશું. વાનર પણ તેને સ્વીકાર કરી સાતમા દિવસે મરણ પામી અષ્ટમ કપમાં અતિમહદ્ધિક દેવ થયા. સર્વ શ્રેષ્ઠી પુત્રે વિધિ પ્રમાણે આવક ધર્મ પાળે છે અને પર્વ
તિથિઓમાં ચાર પ્રકારના પોષધવ્રત ગ્રહણ પ્રથમઅતિચાર કરવામાં તેઓ બહુ ઉપયોગી રહે છે. એક
દિવસ પષધ લઈ લહરચંદ નિદ્રાને લીધે પ્રમાદ વશ થઈ ગયે, અને બહુ ઉતાવળથી પડીલેહણ કર્યા વિના સંથારાનાં વસ્ત્ર લેવા ગયો કે, તરતજ ઉગ્ર વિષવાળા સાપે તેની હથેળીમાં દંશ કર્યો. જેથી તે તત્કાલ પ્રાણમુક્ત થઈ ગયે, અને નાગલકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળી અલ્પ સમયમાં મહા વિદેહમાં ઉત્પન્ન થઈ. ત્યાં દીક્ષાવ્રત પાળી કર્મબંધનને ત્યાગ કરી થોડા જ સમયમાં મોક્ષસુખ પામશે. - તે શ્રેષ્ઠીને બીજે પુત્ર શલભ વણિફ એક દિવસ પિષધમાં
_ બેઠો હતો. પરંતુ તે બહુ નિષ્ફર અને પ્રદ્વિતીય અતિચાર. મારી હતી, તેથી દુષ્પતિ લેખીત (જેમ
તેમ પડિલેહણ) કરી શય્યા ઉપર બેસવા ગયે કે, તરતજ તેના પગમાં સર્પ સમાન વિષવાળા હાટા વી. છીએ દંશ કર્યો. જેથી અત્યંત વેદનાને લીધે કાળ કરી તે ભવન, પતિ દેવ થયે.
ત્રીજો પુત્ર દુર્લભ પ લઈ અર્ધરાત્રીના સમયે અત્યંત
For Private And Personal Use Only