________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈબમણુપુત્રની કથા.
(૩૮૯) પૂછયું કે, મને મારવા માટે હુને કેણે મોકલ્યો હતો ? પછી તે સુભટે પણ સત્ય વાત કહી દીધી. તેથી રાજાએ હેને મુક્ત કર્યો. ત્યારબાદ રાજાએ મંત્રીને હ્યું કે, હે મંત્રી દેવની સહાયથી આજે મહને જીવિતદાન મળ્યું, નહીં તે જરૂર ધર્મ કર્યા સિવાય મહારું મરણ થાત. વળી હે મંત્રી ! હવે હું અરિસિંહકુમારને રાજ્ય આપી પૂર્વજોના માર્ગને અનુસરીશ. મંત્રી બેન્ચે, આપનું કહેવું સત્ય છે. અને આ સંસારમાં ધર્મ સાધન એજ મુખ્ય કર્તવ્ય છે. ત્યારબાદ રાજાએ તે પ્રમાણે પુત્રને રાજ્યગાદી સપી, અને મંત્રી સહિત પોતે સદ્દગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે બન્ને પ્રકારની શિક્ષા લઈ, સાધુના સદાચારમાં સાવધાન થઈ, એકાદશ અંગને અભ્યાસ કરી, તેજ ભવમાં સિદ્ધિ પદ પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીઓ ! એ પ્રમાણે જીનેંદ્ર મતના જાણકાર અન્યનેએ પણ પિષધવ્રત ગ્રહણ કરવું, અને પ્રાણાતે પણ દેવતાઓના ઉપસર્ગથો ક્ષોભ પામવો નહીં. વળી જે ધર્મરૂપી શરીરની પુષ્ટિ કરે છે, તેને બાળકને શાંતિદાયક એવા દુધની માફક આત્માને હિતકારક જાણવે. તેમજ પવિત્ર તિથિએમાં ભવ ભીરૂ એવા ભવ્ય પુરૂષોએ વિધિપૂર્વક પોષધવ્રત અવશ્ય ગ્રહણ કરવું. જેથી ગ્રહણ કરેલા પિષધવડે શ્રાવક પણ મુનિ સમાન પ્રભાવિક થાય છે.
इति पौषधव्रते मलयकेतुकथानकं समाप्तम् ।।
वैश्रमणपुत्रोनी कथा.
પૈષધનાપાંચ અતિચાર. દાનવીર્ય રાજા બોલ્યા, હે ભગવન ! આપ બહુ દયાલુ છે,
For Private And Personal Use Only