________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પિતે તરે છે અને અન્ય જીવોને તારે છે, માટે હવે કૃપા કરી પષધ સંબંધી અતિચારનું સ્વરૂપ અમને સમજાવે. શ્રી સુપાજૈ પ્રભુ બોલ્યા, હે રાજન્ ! પિષધમાં રહેલા જે પુરૂષ અપ્રતિ લેખિત, પ્રતિ લેખિત, અપ્રમાઈત અને દુષ્યમાત એવી શષ્યાનું સેવન કરે છે તેમજ સમ્યક્ પ્રકારે પિો લઈ તેનું પાલન કરતા નથી તેઓ બહુ દુઃખના જોક્તા થાય છે. અહીં દરેક અતિચારમાં અનુક્રમે શ્રમણ શેઠના યુગનાં છાંત ઘટે છે. આ ભરતક્ષેત્રમાં દક્ષ પુરૂષાથી ભરપુર, પંચપુર નામે સુપ્ર
સિદ્ધ નગર છે. તેમાં અમરસેન નામે રાજા વૈશ્રમણપુત્ર રાજ્ય કરે છે. વળી વૈશ્રમણ નામે તેમાં દૃષ્ટાંત. નગર શેઠ રહે છે. સૈભાગ્ય શ્રી નામે તેની
ભાર્યા છે. તેમજ લહર, શલભ, દુર્લભ, મદન અને મેઘ નામે તેમને પાંચ પુત્રો હતા. તેઓ સર્વે કળાઓમાં નિપુણ અને કુલીન સ્ત્રીઓ સાથે પરણ્યા હતાં. વળી વૈશ્રમણ શેઠ ધન સંપત્તિ મેળવવામાં ઘણું જ મૂછિત હતે. તેમજ અતિ ઘર કૃષિ કર્મ અને ઉદ્યાનાદિક દરેક સાવધ કાર્યોના આરંભમાં અગ્રણે હતે. એક દિવસ વૈશ્રમણ શેઠ દાહજારની માંદગીમાં આવી પડ્યા.
તેમના શરીરમાં દાહ જવર બહુજ ભરાઈ ગયે વેરામણની જેથી પિતે ગભરાઈ ગયે અને પિતાના પુત્રને માંદગી, કહ્યું કે, સહસામ્રવણ ઉદ્યાનમાં મહને લઈ જાઓ.
ત્યાં કેળાના વનની અંદર લવલીલતા અને દ્વાલા મંડપમાં શય્યા રચી મહને સુવાડે જેથી શાંતિ થાય. પુત્ર બેલ્યા, હે પિતાજી ! આપને આ બીમારીમાં ત્યાં સુઈ રહેવું ઉ. ચિત નથી. કારણકે બહુ કડે પવન લાગવાથી સંનિપાત થઈ જાય.
For Private And Personal Use Only