________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
લાગ્યું નથી. વળી આ પ્રમાણે કરવાથી મ્હને અહુ ફાયદો થયા છે. નહીં તે બહુ ભવામાં પણ આ કમ ના સક્ષેપ હું કેવી રીતે કરી શકત. એ પ્રમાણે બન્નેના સંવાદ ચાલતા હતા તેવામાં સૂર્યોદય થયા. એટલે દેવ મેલ્યા, કેટલાક જ્ઞાની પુરૂષાનું કહેવું સત્ય છે કે, હજારી આપત્તિઓ રૂપી કસોટી ઉપર કષાએલા સાનાની માફક પુરૂષના મહિમા સમય ઉપર પ્રગટ થાય છે. ત્યારબાદ મંત્રી સહિત રાજાએ વિધિપૂર્વક પાષધ પાળી દેવને કહ્યું કે, હાલમાં તું સમ્યક્ દનને સ્વીકાર કર. દેવ પશુ તે પ્રમાણે સ્વીકાર કરી અહુ સ ંતુષ્ટ થયા અને બેન્ચે, હૈ નરેદ્ર ?અચિત્ય પ્રભાવવાળાં આ બે મણિ કુંડલા ગ્રહણ કર. રાજા એલ્સેા, એનુ મ્હારે શું પ્રયેાજન છે ? મ્હારે ત્યાં એવાં મિશ્ કુંડલા બહુ પડ્યાં છે. દેવ આલ્યા, હું નરેન્દ્ર ! આ કુંડલાના પ્રભાવથી ક્ષુદ્ર એવા દેવ કે દાનવા પરાજ્ય કરી શકતા નથી. તેા નવીન વેરની ઇચ્છા કરતા મનુષ્યની તા વાત જ શી ? વિગેરે કહી મણિકું ડલ આપીને દેવ પોતના સ્થાનમાં ગયા.
રાજાનામાક્ષ.
મલયકેતુ રાજ પણ આવશ્યક વિધિપૂર્વક અને દ્રની પૂજા કરી દિવ્ય મણિકું ડલ ધારણુ કરી રાજસભામાં ખેડા. તે સમયે મંત્રી, સામ ત વિગેરે પણ હાજર હતા. પછી સભાના લોકા વિસ્મય થઇ ખેલ્યા, અહા ! મલયકેતુ નરેદ્રનાં શ્રકુડલ મેરૂ પર્વતના શિખર ઉપર ઉજ્જિત થયેલા સૂર્ય ચંદ્રની શાભાને ધારણ કરે છે. એમ સભ્યજના સ્તુતિ કરતા હતા તેટલામાં કેાઈ એક મરણીએ સુભટ ત્યાં આળ્યે મને લાગ શેાધી એકદમ રાજા ઉપર તલવારનેા તેણે ઘા કર્યાં. પણ મર્માણ કુંડલના પ્રભાવથી રાજાને શસ્ત્ર અડકયું નહીં અને તરતજ પાસે ઉભેલા સુભટાએ ઘાતકી પુરૂષને પકડી લીધા. પરંતુ રાજાએ હેને અભય વચન આપી
For Private And Personal Use Only