________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુની કયા.
( ૩૮૫ )
જતા હતા તેવામાં એક ઘરની અટારીમાં એકાંતે બેઠેલાં ભાઇ મ્હેન તમ્હારા જોવામાં આવ્યાં, તે ઉપરથી તમ્હને શંકા થઇ કે ' આ સહાદુર થઇ એકાંતમાં એસી વિચાર કરે છે તે ઉચિત ગણાય નહીં. આ પ્રમાણે તમ્હારા અભિપ્રાય જાણી, કાઇક વ્યતર દેવે મરેલા મચ્છમાં પ્રવેશ કરી હાસ્ય કર્યું કે, આ રાજા શકિત થઈ પરછિદ્ર જુએ છે પણ પાતાનાં છિદ્રો ખીલકુલ તપાસતે
નથી. જેમકે—
सर्वः परस्य पश्यति, बालाग्रादपि तनूनि च्छिद्राणि । आत्मकृतानि न पश्यति, हिमगिरिशिखरप्रमाणानि ॥
--‘દરેક માણસ વાળના અગ્રથી પણ બહુ સૂમ એવાં અન્યનાં છિદ્ર જુએ છે, પરંતુ પેાતે કરેલાં હિમગિરિના શિખર સમાન મ્હોટાં છિદ્રને જોતા નથી. ” તે સાંભળી રાજા બાહ્યા, મ્હારામાં કર્યું છિદ્ર છે તે બતાવ ! પડિતા ખાલી, પ્રસન્ન થઈ મ્હને અભયદાન આપેા તે હું કહું. રાજાએ અભય વચન આપ્યું. પછી ખાલપડિતા સ્પષ્ટ રીતે મેલી, હે દેવ ! આપના અ ંત:પુરમાં સર્વ રાણીએ શીલથી ભ્રષ્ટ છે. કારણ કે, ઘણા યુવાન પુરૂષા દાઢી સુચ્છ રહિત થઇ કૃત્રિમ દાસીના વેષ પહેરી ત્યાં આવે છે, અને તે એકેક રાણીની પાસે દુર્ખિલાસ કરે છે. વળી ડે પૃથ્વીનાથ ! જો મ્હારા વચન ઉપર આપને વિશ્વાસ ન હાય તા, એકાંતમાં મ્હોટા ખાડા ખેાદાવા અને સવ રાણીઓને તેમજ દાસીએને કહા કે, આજે રાત્રીએ સ્વપ્રમાં દાસીઓ સહિત સર્વ રાણીઓને ખાડા કુદતી મ્હે જોયેલી છે. માટે એ વાત હુને સત્ય કરી બતાવા. રાજાએ પણ તે પ્રમાણે ખાડા ખેાદાવીને રાણીઓને તે પ્રમાણે કહ્યુ, એટલે સ્ત્રી વૈષધારી પુરૂષો એકદમ તે ખાઈ કુદી પડ્યા, તે જોઇ ખાલપડિતા મેલી, દેવ ! આ સ
૨૫
For Private And Personal Use Only