________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨ )
શ્રીસુપા નાચરિત્ર.
છાયામાં બેઠે। અને બ્રાહ્મણુ તા છત્રીને દૂર મૂકી તેની નજીકમાં બેઠા. છત્રી ઉઘાડીને બેઠેલા અમરગુરૂને જોઇ બ્રાહ્મણે વિચાર્યું કે, એનું દરેક આચરણ વિપરીત દેખાય છે. છાયામાં છત્રી ઉઘાડીને એઠા અને માર્ગમાં બગલમાં ધરી ચાલતા હતા, અથવા અ અહુ વિદ્વાન્ છે માટે કાંઇક વિશેષ સમજીને આ પ્રમાણે કરતા હશે ? ત્યારબાદ ત્યાંથી આગળ ચાલતાં બ્રાહ્મણ બોલ્યા, આ ક્ષેત્રમાં દાણા બહુ પાકયા છે, તેથી એના ધણીને ધાન્યના લાભ બહુ સારા થશે, અમરગુરૂ ખેલ્યા, પ્રથમ ખાધેલુ નહીં હાય તા સારૂ તે સાંભળી બ્રાહ્મણે જાણ્યું કે, આ વચન પણ બહુજ વિપરીત છે. વળી આગળ ઉપર એક દેવાલય જોઇ બ્રાહ્મણ મેલ્યા, મા દેવભવન બહુ સુંદર છે. અમરગુરૂ ખેલ્યા, જો એની અંદર અનેક લેાકેા વાસ ન કરતા હાય તા સુંદર ગણાય. તે સાં ભળી બ્રાહ્મણુ રાષાતુર થઇ ગયા અને માન રહી પેાતાના ગામમાં ગયેા તેમજ અમરગુરૂને પણ પેાતાને ઘેર પરાણા તરીકે લઇ ગયા. હવે તેના ત્યાં ખાલપડિતા નામે તેની એક દીકરી હતી. હૅને બ્રાહ્મણે કહ્યુ કે, આ વિદ્વાનની સારી રીતે ત્હારે સેવા કરવી. પુત્રીએ પણ બહુ ભક્તિ સહિત ભાજનાદિક કરાવ્યું. ભાજન કર્યો આદ મુખવાસ લઇ વિદ્વાન્ સુઇ ગયે. બ્રાહ્મણે પોતાની પુત્રીને પૂછ્યું, આ વિદ્વાને નદી ઉતરતાં જોડા પહેર્યાં તેનું શુ કારણ ? જળમાં ચાલતાં કોઇ પણ તેમ કરતું નથી, પુત્રી એલી, હું તાત ! તમે સમજતા નથી. જળની અંદર કાંટા-કાંકરા પડેલા હાય છે તેના ભયથી એણે જોડા પહેર્યા. ફરી તાત ક્લ્યા, વૃક્ષની છાયામાં બેસીને તેણે છત્રી કેમ માથે ધરી ? પુત્રી એલી, વૃક્ષ ઉપર પક્ષિઓ બેઠેલાં હાય છે માટે તેઓના અમગલિક વિદ્યાદિક મળ પેાતાની ઉપર ન પડે એમ જાણી તેણે છત્રી ધરી. ત્યાર ખાદ તેણે દાણાની વાત પૂછી ત્યારે પુત્રી એલી, તે ક્ષેત્રના ધણી
For Private And Personal Use Only