________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયકેતુનીકળ્યા.
(૩૮૧) પાર કરીશ. વિદ્વાન બે, હે નરેશ્વર ! એક માસને હને અવધિ આપો. રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ અમરગુરૂ પિતાને ઘેર ગયે. પરંતુ ચિંતાને
લીધે ભજન પણ કરતું નથી, તેમજ અમરરની રાત્રીએ નિંદ્રા પણ લેતું નથી. આ પ્રશ્નનો તપાસ પ્રત્યુત્તર કેવી રીતે જાણ, એમ વિચાર
કરતે એક દિવસ તે રાત્રીએ સુઈ ગયે. તે સમયે ઉત્તર દિશામાં ગમન કરવાથી આ બાબતનું હુને જ્ઞાન થશે એ શબ્દ તેના સાંભળવામાં આવ્યું. એટલે તરતજ તે ઉઠીને ઉત્તર દિશામાં ચાલતા થયે. આગળ ચાલતાં માર્ગમાં એક બ્રાહ્મણ મળે. અમર ગુરૂએ પૂછ્યું, હે બ્રાહ્મણ! તમ્હારે
ક્યાં જવું છે ? બ્રાહ્મણ બોલ્યા, અમુક ગામ જાઉં છું અને રહીશ પણ તે ગામનેજ છું.પછી બ્રાહ્મણે પુછ્યું, હે પંડિતરાજ ! તહારે કયાં જવું છે ? અમર ગુરૂ બલ્ય, સહારા ગામથી પણ મહારે તે આગળ જવાનું છે. બ્રાહ્મણ બલ્ય, ત્યારે તે બહુ સારૂ થયું. આપણ બન્ને સાથે સાથે ચાલ્યા જઈશું, એમ વાર્તાલાપ કરતા તેઓ ચાલ્યા જતા હતા, તેવામાં એક નદી આવી એટલે અમરગુરૂએ જેડા હાથમાં ઝાલેલા હતા, તે પાણી આવ્યું એટલે પગમાં પહેરી લીધા. અને બ્રાહ્મણે પહેરેલા જોડા હાથમાં લઈ લીધા. હવે અમરગુરૂની વિપરીત ક્રિયા જોઈ બ્રાહ્મણ વિચારમાં પડ્યું કે, દરેક લેકે પગમાંથી જેડા કાઢી નાંખીને પાણીમાં ચાલે છે, અને એણે આમ વિપરીત કેમ કર્યું ? અથવા આ બાબતની ચિંતા મહારે શા માટે કરવી જોઈએ ? એમ પિતાના મન સાથે સમાધાન કરી વિદ્વાન સાથે આગળ તે ચાલતું હતું, તેટલામાં બહુ તાપને લીધે બન્ને જણ બહુ છાયા વાળા એક વૃક્ષની નીચે ગયા. પછી અમરગુરૂ છત્રી ઉઘાડીને
For Private And Personal Use Only