________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૪ )
શ્રીસુપાશ્વ નાથચરિત્ર,
વિનાની ક્રિયા, સુગંધ વિનાનાં પુષ્પ, વૈભવ વિના Àાગસુખ, નીતિહીન રાજા, અને મધુર રચના વિનાની વાણી જેમ શેાભાપાત્ર થતી નથી, તેમ મનુષ્ય જન્મ પણ ધર્મ રહિત શે।ભતા નથી. માટે હું સુભગ ! મ્હને હવે આજ્ઞા આપા ? જેથી હું દીક્ષા ગ્રહણ કરીને મહિત કરૂ, તે સાંભળી વિમલ ખેલ્યા, હૈ પ્રિયે ! કોઇ સમયે પણ ત્હારી આજ્ઞાના ભ’ગ મ્હારે ન કરવા એ પ્રમાણે મ્હે પ્રતિજ્ઞા કરી છે. પરંતુ હે સુતનુ ! એ કાર્ય આપણે અને સાથેજ કરવાનું છે. તેથી હાલમાં કેટલાક દિવસ તુ વિલખ કર. જેથી સાતે ક્ષેત્રમાં પોતાનુ ધન વાપરીને આપણે નિવૃત્ત થઇએ. તે પ્રમાણે ધનશ્રીએ પણ સાતે ધર્મ સ્થાનામાં પેાતાના દ્રવ્યના નિયાગ કર્યો. ત્યારબાદ સર્વ ધનની વ્યવસ્થા કરોને શ્રીપ્રભા અને ધનશ્રી સહિત વિમલ શ્રેણીએ ઉત્તમ મુહૂતમાં સદ્ગુરૂની પાસે જઇ વિધિપૂર્વક દીક્ષા લીધી. અનુક્રમે દુષ્કર તપશ્ચર્યા કરીને પ તમાં અનશન પાળી ત્રણે જણ સાધ દેવલાકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયાં. પછી ત્યાંથી નીકળી શ્રીપ્રભા મહીં ત્હારી આ દીકરીપણે ઉત્પન્ન થઈ છે. અને તે આ ભવમાં પણ પૂના દુષ્કૃતને લીધે અતિ દુર્ભાગીણી થઈ છે એ પ્રમાણે પેાતાના પૂર્વ ભવ સાંભળીને તે કન્યા(અનંગસુંદરી ) ને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને તે અનંગસુ દરી કન્યા સૂરિ પ્રત્યે આલી, હે પ્રભુા ! જે આપે કહ્યુ તે યથાર્થ છે. તે સખધી કઇ પશુ સદેહ નથી. માટે કૃપા કરી હવે હુને દીક્ષા આપી કુંતા કરી, જેથી હું મ્હારા કર્મ વૃક્ષને નિમૂળ કરૂં. ત્યારબાદ તેના પિતાના કહેવાથી સૂરિએ તેને દીક્ષા આપી. પછી સામચંદ્ર શ્રેષ્ઠીએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. ખાદ સૂરિએ સર્વ વ્રતાના અતિચારનું સ્વરૂપ અતાવ્યું. ત્યારમાદ શ્રેષ્ઠી ગુરૂ સુખથી સપદેશ ગ્રહણ કરી ગુરૂને વંદન કરી પેાતાને ઘેર ગયે.
For Private And Personal Use Only