________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામશ્રેષ્ઠીનીકથા.
( ૩૭૩ )
જણાવી. પછી વિમલ એલ્યે, હે મૃગાક્ષિ ! મ્હને પણ સદ્ગુરૂની પાસે ગૃહીધર્મ અપાવ, પ્રભાતમાં ધનશ્રી પેાતાના ગુરૂણીના ગુરૂ શ્રી વિમલસૂરિ પાસે પેાતાના પતિને લઇ ગઇ. અને પેાતાની સાથે જ વિમલને સૂરીશ્વરના ચરણકમલમાં વંદન કરાવ્યું. પછી સૂરિએ દેશનાના પ્રારંભ કર્યો. ક્ષણમાત્ર ધર્મોપદેશ સાંભળી ધનશ્રીચે ગુરૂ મહારાજને પ્રાર્થનાપૂર્વક વિનંતિ કરી. પ્રલે ! મ્હારા પતિને ગૃહિધર્મ આપો. ગુરૂએ પણ તે પ્રમાણે શ્રાવક ધમ ના ઉપદેશ આપ્યા. ત્યારબાદ પોતાની સ્ત્રી સહિત વિમલ પેાતાના નગરમાં માન્યેા. અને રાગ રહિત શ્રીપ્રભાને જોઇ તે એસ્થે, તું દ્ઘારા પિતાને ત્યાં ચાલી જા. વળી ત્હારા માટે જે ખર્ચ થશે તે હું ત્હને ઘેર એઠે ત્યાં માકલાવી દઈશ. માટે હવે તુ જલદી ચાલી જા. આ પ્રમાણે શ્રીપ્રભાના તિરસ્કાર સાંભળી ધનશ્રી પતિના પગમાં પડી ખેલી, પ્રાણપ્રિય ! આ મ્હારી વ્હેન છે. માટે તે મ્હાર ઘરમાંજ રહેશે. વળી એની ઉપર હૅમે પ્રસન્ન થાએ અને મ્હારી ઉપર પશુ આટલી કૃપા કરી, એમ પતિને જણાવ્યા ખાદ શ્રીપ્ર શાને કહ્યું કે, હું ખિ! હાલ તું સ્વામી પાસે જઇને ક્ષમા માગ. પછી શ્રીપ્રભાએ પણ ધનશ્રીના કહેવા પ્રમાણે ક્ષમા માગી. વિમલ એલ્સેા, હું તેા ક્ષમા કરૂ છું, પર ંતુ ત્હારી મ્હેનની ક્ષમા માગ. જેથી કરીને આ પ્રમાણે દુર્દશા થાય નહીં. ત્યાશ્તાદ તે સંતુષ્ટ થઇ પૂર્વની માફક ભાગ સુખ ભાગવવા લાગ્યાં.
એક દિવસ ધનશ્રી ખેાલી, સ્વામિન! ખરૂ જોતાં આ સંસાર દુ:ખરૂપજ છે. યોવનના વિલાસવાળી પ્રમ
ધનશ્રીના ઉપદેશ. દાએ પણ ક્ષણમાત્ર રમણીય છે. તરૂણુ અવસ્થાના રંગ વિજળી સમાન અસ્થિર છે. જીવિત પણ ક્ષણભંગુર દેખાય છે. તેમજ સ્નેહ વિનાના અર્જા, સદ્ભાવ રહિત મિત્રવર્ગ, શીલ રહિત ભાર્યો, ઉત્કૃષ્ટ જ્ઞાન
For Private And Personal Use Only