________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર હારા ભાગ્યને પણ ધિક્કાર છે. વળી હારી નૈતિક કુશળતા પણ હાલમાં નિર્દૂલ થઈ ગઈ. જેથી માર્ગે જતાં અનાર્ય એવા મહે પ્રવ્રાજકાની કપટ વાર્તા સાંભળીને સતી સ્ત્રીને હેના પિતાને ત્યાં મેકલી. પણ હજુ કંઈક મહારા પુણ્યને ઉદય છે. કારણ કે મરણ સમયે પણ તેણીએ સત્ય વાર્તા પ્રગટ કરી. એમ વિચાર કરી વિમલ શ્રેષ્ઠી તરતજ ધનશ્રીને તેડવા માટે તેના પિતાને ત્યાં ગયે. ત્યાં પોતાના સાસરા તરફથી યોગ્ય સત્કાર થયો. ધનશ્રીએ પણ એકાંતમાં પોતાના પતિને કુશલ વૃત્તાંત પૂછયું. પછી શેકાતુર વૃત્તિથી વિમલ બાલ્યો. હે બહુજ અગ્ય કાર્ય કર્યું છે માટે હવે મહારા કુશળ પ્રશ્નથી પણ શું ? ધનશ્રી બલી, સ્વામીનાથ! એમ તહારે બેલવું નહીં કારણકે એમાં તહારે કંઈ પણ દેષ નથી, પુત્રના માટે દ્રવ્યના લોભવડે પાપને નહીં ગણતી એવી મહું તમને પરણાવ્યા તેનું આ ફળ પ્રગટ થયું. આ પ્રમાણે ધનશ્રીને ઉત્તમ વિનય જોઈ બહુ ખેદથી નેત્રોમાં અશ્રુધારાને વહન કરતો વિમલ શ્રેષ્ઠી બલ્ય, સર્વાંગોને સંગવડે સુંદર અને બળતા એવા પણ જે સજજનરૂપ ચંદન વૃક્ષને સુગધ મનોહર ભવનને સુવાસિત કરે છે. તેમજ તેઓ (સજજને) સેંકડે અપરાધાનું સ્મરણ કરતા નથી. અને અણુ માત્ર પણ ઉપકારનું
સ્મરણ કરે છે. માટે સજને શૂન્યાહૃદયવાળા છે કે બહુ બુદ્ધિમાનું છે તે જાણી શકાતું નથી. એ બહુ ખેદની વાત છે. વળી તે કુલરૂપી કુમુદ વનમાં ચંદ્ર સમાન ! સ્વચ્છ હૃદયવાળી! મૃગ સમાન નેત્રવાળી ! હે કૃશાંગી ! તે દિવસથી આરંભી જે કંઈ સુખ દુ:ખ હેં અનુભવ્યું હોય તે મને કહે. ધનશ્રી બલી, હે પ્રિય ! વિશેષ જણાવવાનું એ છે કે, અહીં આવ્યા પછી મહને સાધ્વીજીમહારાજનો સમાગમ થયે. અને તેમણે હીધર્મનો ઉપદેશ આપ્યો તેથી હારા દિવસો આનંદમાં ગયા એમ કેટલીક પિતાની વાર્તા
For Private And Personal Use Only