________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમશ્રેણીનાકથા.
(૩૭૫ અને વિધિ પ્રમાણે ધર્મ પાલનમાં દિવસે વ્યતિત કરે વા લાગે. અન્યદા સેમચંદ્ર શ્રેષ્ઠીએ એવા સંક્ષેપથી દેશાવકાશિક
વ્રત લીધું કે, આજે દીવસે પિષધશાળાવ્રતની વિરા- માંથી હારે બહાર નીકળવું નહીં. એમ ધના નિશ્ચય કરી તે પૈષધ શાળામાં બેઠો હતો
તેવામાં ત્યાં આગલ માર્ગમાં જતે તેને મિત્ર તેની નજરે પડશે. અને તેની જાણની ખાતર તેની ઉપર તેણે એક કાંકરો ફેંકયે. પરંતુ તે કાંકરો હૈને નહીં વાગતાં રાજાને મર્કટ (માંકડો) જ હતું તેના મસ્તક ઉપર પડયે. તેથી તે મર્કટ બહુ ખીજવાઈને પિષધશાળામાં શ્રેણીની પાસે ગયે. અને તીવ્ર ન વડે તેનું શરીર ચીરવા લાગ્યો. શ્રેણી તાણીને બુમ પાડવા લાગ્યું. તે સાંભળી તેની પાડોશમાં રહેલા શ્રાવકે બહુ ભેગા થઈ ગયા. તેમણે દંડાદિકના પ્રહારથી મારીને હેને બહાર કાઢ્યો. ત્યારપછી મહા કષ્ટ વડે સામાયિક પાળીને તે શ્રેષ્ઠી પોતાને ઘેર ગયે. ઘરના મનુષ્યોએ રૂધિરથી ખરડાએલું શેઠનું શરીર સાફ કરી નાંખ્યું અને વૈદ્યોને બોલાવ્યા. વળી તેઓના કહા પ્રમાણે આખા શરીરે ઔષધિઓને લેપ કર્યો. પરંતુ તીવ્ર વેદનાને લીધે માહે વર ભરાઈ ગયો, પછી વૈદ્ય લેકેએ પણ આરામની આશા છેડી દીધી. અને પાપ કર્મની પર્યાચના કર્યા વિના તે કાળ કરી જોતિષિક દેવલેકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળી ત્રીજે જન્મ સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! નિર્મળ એવાં પણ ભીંતમાં રહેલાં ચિત્રામણ જેમ કાદવના લેપથી મલીન થાય છે તેમ વિશુદ્ધત્રત પણ અતિચારથી મલીન થાય છે. વળી સર્વ શરીરમાં વ્યાપી ગયેલાં વિષને મંત્ર બળથી મંત્રવાદીઓ જેમ
For Private And Personal Use Only