________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
ડાહ્યાં ! હવે દરેક ઘરનાં કાર્ય તમેજ કરો. હું તે ઘરમાં દાસી છું, માટે કાઈ પર્વના દિવસે પણ મ્હને કઇ ખતાવશે નહીં. એમ હમ્મેશાં ધનશ્રી ઉપર તે દ્વેષ કરવા લાગી. આ વાત વિમલના જાણવામાં આવી તેથી તેણે પણ શ્રીપ્રભાને બહુ વારી પરંતુ તે દ્વેષભાવ છેડતી નથી. પછી વિમલ શ્રેષ્ઠીએ બહુ કલેશને લીધે શ્રીપ્રભાને જુદા ઘરમાં રાખી તેપણ તે નિરંતર ઇષ્યોમાંજ રમ્યા કરે છે. કદાચિત અને સ્ત્રીએ લડતી હાય અને તે સમયે વિમલશ્રેષ્ઠી આવે તે તે પણ ધનશ્રીને વારે છે.
અન્યદા શ્રીપ્રક્ષાને ત્યાં એક પરિવ્રાજીકા આવી. શ્રીપ્રભાએ ફૂલ, પુષ્પ અને વસ્ત્રાદિકથી તેની પૂજા કરી. એકરિવાજીકા. પરિત્રાછકા બહુ ખુશી થઈને મેલી, પુત્રી ! દુઃસાધ્ય એવુ કાઇ પણ કાર્ય હારી ઈચ્છા પ્રમાણે તાવ. હવે કાંઇપણ ચિંતા હારે કરવી નહીં. સ્તંભન, માહન, ઉચ્ચાટન અને મારણ વિગેરે સવે ઉપાય મ્હારા હાથમાં છે. શ્રીપ્રભા ખેલી, ભુવનેશ્વરી ! આ જગમાં ત્હારા વિના ગરીબ જનાનું પાલન કરનાર તથા કાળને પણ છેતરનાર ખીજું કોઈપણ સમર્થ નથી. માટે મ્હારી ઉપર દચા કરી મ્હારી શાકનુ દુ:ખ નિવૃત્ત કરી. પરિવ્રાજીકા ખેલી, વત્સે ! હારૂં કાર્ય જરૂર હું' સિદ્ધ કરીશ. પરંતુ સહાય વિના કંઈપણુ સિદ્ધ થતું નથી. માટે કેટલુંક દ્રવ્ય જોઇએ તે ત્હારે આપવું પડશે, શ્રીપ્રભાએ જોઈએ તેટલુ દ્રવ્ય પણ તેને આપ્યું અને કહ્યુ કે, મ્હારૂ કામ સિદ્ધ થવાથી તમ્હારા પૂજનાદિક સત્કાર કરીશ. પછી પરિવ્રાજીકા ત્યાંથી નીકળી વેશ્યાને ત્યાં જઈ તેની સાથે પ્રસ્તુત કાર્ય ને વિચાર કરતી હતી તેવામાં ત્યાં આગળ થઈ વિમલ શ્રેષ્ઠી જતા હતા. હવે તે વિમલ સાંભળે તેવી રીતે વેશ્યા પરિત્રાજિકાને પૂછવા લાગી કે, તમે કયાં જા
For Private And Personal Use Only