________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમશ્રેણીની કથા.
(૩૬૫) નગર છે. તેમાં ધનંજ્ય નામે રાજા રાજ્ય કરે છે. વળી તેમાં વિમલ નામે સુપ્રસિદ્ધ શ્રેષ્ઠ છે. વળી સુંદર આકૃતિવાળી, શીલવતી સ્ત્રીઓમાં શિરોમણિ સમાન, ઉત્તમ કુલમાં જન્મેલી, વિનય ગુણનું મુખ્ય સ્થાન, લજજાગુણ જેમાં મુખ્યતાઓ રહેલે છે, મૃદુ અને સ્વ૯૫ છે સ્વર જેને તેમજ સ્વભાવમાં બહુ સરલ એવી ધનશ્રી નામે તેની સ્ત્રી હતી. વિમલ શ્રેણી તેની સાથે બહુ પ્રેમપૂવક પાંચ પ્રકારના વિષયોગ અનુભવતા હતા. પરંતુ પુત્ર નહીં હોવાથી બન્નેનાં હૃદય બહુ દુઃખી હતાં. એક દિવસ વિમલે કહ્યું કે, જે સ્ત્રીઓ પુત્રનું સુખ નથી જાણતી તેઓના ગુણ તથા સૌભાગ્યને અભિમાન, તેમજ સુખ શયનાદિક મેના” વિગેરે વૈભવ શા કામને! ધનશ્રી બેલી, પ્રાણપ્રિય ! કેઈપણ સારી કુલીન સ્ત્રી સાથે તમે બીજું લગ્ન કરે અને જે પુણ્ય ભેગે તેનાથી પણ પુત્ર થાય તે બહુ સારૂં. વિમલ બેલ્યા, હે સુંદરિ! હારા ઉદરરૂપી સરેવરમાં ક્રિડા કરવા માટે હંસ સમાન પુત્રને જે જન્મ થાય છે તે સિવાય બીજા પુત્રનું હારે કંઈ પણ પ્રયેાજન નથી. ધનથી બોલી, પ્રાણવલભ! ફરીથી આ પ્રમાણે વચન તય્યારે બોલવું નહીં. કારણકે પુત્ર વિના દ્રવ્યનું રક્ષણ કેણ કરશે ? ત્યારબાદ સ્ત્રીના બહુ આગ્રહને લીધે વિમલ શ્રેષ્ઠીએ શ્રીપ્રભા નામે કુલીન કન્યા સાથે બીજું લગ્ન કર્યું. ધનશ્રી પોતાની પુત્રી સમાન માનીને તે શ્રીપ્રભા કન્યાનું પાલન કરે છે. અનુક્રમે શ્રીપ્રભા યવન વયમાં આવી ગઈ, બાદ એક
દિવસ તે કંઈક કાર્ય કરતી હશે તેવામાં ધનશ્રીઉપરષ. ધનાશ્રીએ શુદ્ધ ભાવથી તે કાર્ય કરવાની
તેને ના પાડી તેથી એકદમ કે પાયમાન થઈ શ્રીપ્રભા બેલી, શું તમે એકલાં જ દરેક કામ જાણતાં હશે ? બીજું કંઈ સમજતું જ નહીં હોય! આ દુનીયામાં તમેજ એકલાં
For Private And Personal Use Only