________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર
ત્યારબાદ સૌભાગ્યની વાંચ્છા કરતી એવી તે અનંગસુંદરી
શંકર અને પાર્વતીનું પૂજન કરવા લાગી. સૌભાગ્યને ઉપાય. વળી નેત્રમાં સૌભાગ્ય અંજન આજે છે.
તેમજ ભાલાદિકમાં સિભાગ્ય તિલકવિગેરેનાં ચિન્હ પણ કરે છે. બહુ મને હર ધપવડે પિતાને દેહ સુગંધિત કરે છે. વળી કામદેવના મંત્રનું પણ ધ્યાન કરે છે. ત્રણ કાળમાં ત્રિપુરાદિક વિદ્યાઓને જાપ કરે છે. તેમ છતાં પણ પુરૂષોને તે રૂચિકારક થતી નથી. તેથી તેનાં માતાપિતા બહુ દુઃખી થઈ નિમિત્તવેદી–દેવજ્ઞને બેલાવીને પુછે છે. તેમજ મંત્રવાદી લોકોને બેલાવી અનંગસુંદરોને બતાવે છે. કુલદેવતાઓની પૂજા અને અનેક માનતા રાખે છે. દેવ સ્નાનાદિકના જલથી સ્નાન કરાવે છે. તેમજ અનેક ઔષધિઓથી પણ નવરાવે છે, એટલું જ નહીં પણ જે કઈ કહે છે તે સર્વ ઉપચારમાં તથા મંત્ર, તંત્રાદિકમાં તેના માતાપિતા બહુ દ્રવ્ય ખરચે છે. પરંતુ અત્યંત પુષ્પની રૂદ્ધિવાળા ખાખરાના વૃક્ષ તરફ ભ્રમરાઓની માફક યુવાન પુરૂષની દષ્ટિ તેના શરીર તરફ કિંચિત્ માત્ર પણ ખેંચાતી નથી. ' અન્યદા તે ભેગપુર નગરમાં ચાર જ્ઞાનના ધારક ગુરૂમહા
રાજ પધાર્યા. સેમચંદ્ર શ્રેણી પોતાની પુત્રી ગુરૂમહારાજ. સહિત ગુરૂને વંદન કરવા ગયો. બહુ
ભક્તિપૂર્વક સૂરીશ્વરના ચરણકમલમાં નમસ્કાર કરી બેઠા. ત્યારબાર ઉચિત સમયે તેણે પ્રશ્ન કર્યો. ભગવન્ ! હારી પુત્રીને પરણવા માટે કઈ પણ પુરૂષ ઈચ્છા કરતે નથી તેનું શું કારણ? ગુરૂ બોલ્યા, એનું પૂર્વનું કર્મ હાલમાં ઉદિત થયું છે. શ્રેણી બે , કેવી રીતે ઉદયમાં આવ્યું છે તે કૃપા કરી સંભળાવો. સૂરીશ્વરે પ્રારંભ કર્યો કે પૃથ્વી સ્થાન નામે
For Private And Personal Use Only