________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણનીકથા.
(૩૬૧) હતે છતાં પણ તે ઉંચા સ્થાને ઉભે રહી આવેલા પુરૂષની દ્રષ્ટિબેચર થયે. એટલે તે પુરૂષ કમાડ ઉઘાડી અંદર ગયા અને કુમારને સંદેશે તેને કહેતો હતો તેટલામાં કયાંયથી કરતો ફરતે કેઈક સાહસિક શિરોમણિ બંદિવાન દ્વાર ઉઘાડું હોવાથી કૃષ્ણની પાસે ગયે. અને તેના બે હાથ પકડી તરવાર બતાવી બંદીવાન બોલે, હું બહુ ભૂખે થયેલ છું માટે દશ હજાર એનૈયા મહને આપ. પછી કુમારને પુરૂષ પૌષધશાળાની બહાર નીકળી બુમ પાડવા લાગ્યું. તે સાંભળી નગરના લેકે એકઠા થઈ ગયા અને કુમાર પણ ત્યાં આવ્યો. એટલામાં બંદીએ સ્તંભ સાથે કૃષ્ણને ખેંચી બાંધે અને ખડ ખેંચી ત્યાં ઉભે રહ્યો હતે. તે જોઈ કુમાર બે, બંદી! આ હારે મિત્ર છે માટે એને તું છોડી દે. અને જે તું માગીશ તે હને હું આપીશ. બંદી ભયભીત થઈ ગયે તેથી અભયદાન સાથે તેણે દશ હજાર સેવૈયા માગ્યા. પછી કુમારે તે પ્રમાણે ગણું આપ્યા. ત્યારબાદ બંદી કુમારને હાથ પકડી નગરની બહાર ગયે અને કુમારને નમસ્કાર કરી વળી વળીને પાછું જે તે વિદાય થયા.
હવે ગાઢ બંધનોની પીડાને લીધે રૂધિર ભરાઈ જવાથી કૃષ્ણ અતિચારની વેદના.
.. પિષધશાલામાંજ પડી રહ્યો. અને સંસાર
* સ્વરૂપની વિચારણા કરવા લાગ્યા કેजन्ममरणाय नियतं, बन्धुर्दुःखाय धनमनिवृतये ।
तन्नास्ति यन्न विपदे, तथाऽपि लोको निरालोकः ।। घनापायः कायः, प्रकृतिचपला श्रीरपि खला । ___महाभोगा रोगाः, कुवलयदृशः सर्पसदृशः ॥ गृहावेशः क्लेशः, प्रणयिषु सुखं स्थैर्यविमुखम् ।
यमः स्वैरी वैरी, तदपि न हितं कर्मविहितम् ॥
For Private And Personal Use Only