________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભામાં
વિશે
અહી
હરપત્ર
(૩૬૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર હવે મિત્ર સહિત કુમાર તથા સ્ત્રી સહિત તે પુરૂષ મેરને
સાથે લઈ તે સર્વે કેવળી પાસે ગયા. અને કેવલીભગવાન. વંદન કરી ઉચિત સ્થાને બેઠા. એગ્ય અવ
સર જાણ કુમાર બલ્ય, ભગવદ્ ! આ મેર પુર્વભવમાં કોણ હતું અને કયા સ્થાનમાં હતા, વળી એણે શું શુભાશુભ કાર્ય કર્યું છે? તે કૃપા કરી આપ નિવેદન કરો. કેવલી બોલ્યા, આ મેરે જે તમને કહ્યું છે તે સત્ય છે. વળી કુમારના પ્રતિબંધને માટે વિશેષમાં જણાવ્યું કે, વિષય સુખનું ધ્યાન કરતી તે બાલા ભર નિદ્રામાં સુતી હતી, તેવામાં વાઘ તેને મારી નાખી તેથી તે તિર્યંગ જાતિમાં ઉત્પન્ન થઈ છે. કુમાર બલ્ય, મુનીંદ્ર! શું રતિસુખને અધ્યવસાય આવું ફલ આપે છે ? કેવલી બેલ્યા, રતિસુખનું ધ્યાન કરતા કોઈ મનુષ્ય નિદ્રામાં જે મરણ પામે તો તે જીવ બહુ ગુણવાનું હોય તે પણ વિષમ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. એમ વિસ્તારપૂર્વક દેશના સાંભળી પિતાના મિત્ર સહિત કુમારે દ્વાદશ પ્રકારને ગૃહીધર્મ સ્વીકાર્યો. મોરે પણ વ્યંતરનું સ્વરૂપે પ્રગટ કર્યું અને સથકત્વ ગ્રહણ કરી કુમારના કંઠેમાં રતનમાલા પહેરાવી પછી મુનિને નમસ્કાર કરી તે પિતાના સ્થાનમાં ગયો. ત્યારબાદ કુમારાદિક પણ કેવલી ભગવાનને વંદન કરી પોતપોતાના સ્થાનમાં ગયા. હવે કૃષ્ણ સહિત કુમાર નિરંતર ઉપગપુર્વક ધર્મકાર્ય
કરે છે. પછી એક દિવસ કૃષ્ણ દેશાવકાશિક કણની વ્રતમાં વિશેષ નિયમ લીધું કે આજે સૂર્યાશિથિલતા. સ્ત સુધી મહારે પિષધશાલાની બહાર ન
. તેમજ પિષધશાલાનું દ્વાર બંધ કરી પોતે અંદર બેઠે હતા તેવામાં કુમારને મેકલેલે કેઈક પુરૂષ કૃષ્ણની પાસે આવ્યા. દ્વાર બંધ હોવાથી, કૃષ્ણ! કૃષ્ણ! એમ મોટા શબ્દ તે કરવા લાગ્યું. તે સાંભળી કૃપણ પોતે મૈનધારી
For Private And Personal Use Only