________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણની કથા.
(૩૫૯)
જઈને જરૂર આપજે અને આ સર્વ વૃત્તાંત તમ્હારા જાણવામાં છે તે પ્રમાણે કહેજે. કૃપા કરી આટલું મહારૂં કામ અવશ્ય કરવું. ભૂલશે નહીં. હવે હું આ સ્ત્રીનાં અને સાથે જ બળતી ચિતામાં પ્રવેશ કરી મહારી સ્ત્રીના માર્ગને અનુસરીશ. હારાથી કઈ પણ થયેલે અપરાધ આપે ક્ષમા કર. અને મહારા
વજન વર્ગને હારી ક્ષમાપના સાથે આ સર્વ વૃત્તાંત નિવેદન કરશે. સાથે પતિ બે, રે પાંથ! તું સ્ત્રી સાથે જે અગ્નિમાં
પ્રવેશ કરે છે તે લોક વ્યવહાર તથા ધર્મથી સાર્થવાહને પણ વિરૂદ્ધ છે. કારણકે કેટલીક સ્ત્રીઓ ઉપદેશ. પોતાના પતિ સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે
એ વાત તે લેકમાં પ્રસિદ્ધ છે. ત્યારબાદ મહે પણ કહ્યું કે, પ્રાયે પુરૂષોને સ્નેહ તે હેતે નથી. કારણકે, ભૂખ્યા માણસને ભેજનની માફક પુરૂષને સ્ત્રીઓ ઉપર રાગ હોય છે. વળી જે સ્નેહ મરણતે પણ નાશ પામતો નથી તેવા પુરૂષે તે વિરલા જ હોય છે. તૃષાતુર ચાષ પક્ષિઓ પણ વારંવાર પ્રિય વચન બોલે છે. એમ પ્રલાપ કરી તૈયાર રચેલી ચિતામાં સ્ત્રીના અવય સાથે મહેં પ્રવેશ કર્યો. અને કર્મયેગને લીધે મરીને હું વ્યંતર થયો છું. પછી અનુકમે કીડા કરતે સ્ત્રી સહિત તે સાથે વાત પણ અહીં આવ્યું. અને તે સ્ત્રીના વક્ષસ્થલમાં મહારે રત્નાવલી હાર મહેં જોયે. જેથી જ્ઞાનના ઉપયોગ વડે પુક્ત સર્વ વૃત્તાંત હે જાયું, તેથી મોરનું સ્વરૂપ ધારણ કરી હું મહારે રત્નાવળી હાર લઈ બહુ ખુશી થે. હે કુમાર ! તમને જે આ વાતની પ્રતીતિ ન થતી હોય તે આ ઉદ્યાનની અંદર આમ્રવૃક્ષની નીચે કેવલી ભગવાન બેઠા છે તેમને મહારૂં ચરિત્ર પુછી જુઓ.
For Private And Personal Use Only