________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિસાગરમ ત્રીનીકથા.
(૩૫૫ )
મંત્રી વિશેષ પ્રકારે ધર્મમાં રક્ત થઈ શુભ કાર્ય કરે છે અને અનિષ્ટ કાર્ય સ્વપ્નમાં પણ તે ચિતવતા નથી. તેમજ પ્રજા વને પણ સમાન બુદ્ધિથી જુએ છે. “ મહાત્માએ શુભ વા અશુભ છ પણ કાય વિચાર્યા વિના કરતા નથી. ” માટે એક ક્રમ મત્રીને બંધનમાં નાખ્યા અને આ પીડા આપી તે બહુજ હૈ ખાટુ કર્યું છે. વળી મંત્રીની પુત્રીએ તેજ વખતે હને જે કૃતશિરામણી કહ્યો હતેા તે વાત આ પ્રમાણે અકૃત્ય કરવાથી હું પોતેજ સત્ય કરી. એમ કહી રાણીએ છરીથી અંધન કાપીને મંત્રીને છુટા કર્યાં અને તેની ક્ષમા માગી. ત્યારબાદ મંત્રી એલ્યા, આ કાર્ય માં ખાસ મ્હારાજ દોષ છે. કારણ કે આજે ઘરમાંથી બહાર ન નીકળવું એવા મ્હે નિયમ લીધે હતા. છતાં હું દૈવિ ! પ્રથમના પરિચયને લીધે ખુ ખારા કરી શત્રુના પ્રધાનને મ્હેં એલાવ્યા, તેથી હૅને દેશાવકાશિક વ્રતમાં અતિચાર લાગ્યા. તેથી તેનું ફલ મ્હે પાતેજ ભાગળ્યુ એમાં રાજાના કંઇપણ દોષ નથી. તે સાંભળી રાજાને ક્રોધ પણ શાંત થઇ ગયા. પછી રાજાએ પણ વિનયનાં વચન બેટી મંત્રીની ક્ષમા માગી, મંત્રી પણ સુખાસનમાં બેસી રાજાની આજ્ઞા લઈ પેાતાને ઘેર ગયે. અને દઢ અ ંધનેાની પીડાને લીધે મ`ત્રીના શરીરે કાલજવર ભરાઇ ગયેા. જેથી ત્રીજે દિવસે અકસ્માત્ પ્રાણમુક્ત થઈ ગયા. અને કર્મના અનુસારે સાધર્મ દેવલેાકમાં અલ્પ રૂદ્ધિવાળા દેવ થયા. ત્યારપછી ત્યાંથી ટવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઇ ત્રીજે ભવે મેાક્ષ સુખ પામશે.
इति द्वितीयशिक्षावते तृतीयातिचारविपाके मतिजलधिमंत्रिकथानकं समाप्तम् ॥
-*®*+
For Private And Personal Use Only