________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિસાગરમંત્રીનીષા.
(૩૫૧) મંત્રી ચલાવે છે. તેવામાં એક દિવસ હરિવિકમ રાજાને કોઈએ કહ્યું કે, હું તે નામ માત્ર રાજા છે. ખરે રાજા તે મંત્રી છે. કારણકે તે પોતાની મરજી મુજબ દરેક વ્યવહાર ચલાવે છે. અને સ્વેચ્છા પ્રમાણે વિલાસ સુખ ભેગવે છે. વળી સામેતાદિકને પણ પિતાના તાબામાં રાખે છે અને પોતાનો ખજાને પણ હમેશાં ભરેલો રાખે છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો કે, એનું કહેવું સત્ય છે. કારણકે વિષયમાં આસક્ત થઈને હેં રાજ્યની પણ દરકાર રાખો નહીં. માટે કેઈપણ તે તુચ્છ આદેશ આપું કે, જેથી તે નહીં કરી શકે એટલે હેને સર્વસ્વ દંડ હું કરીશ. એમ વિચાર કરી રાજાએ મંત્રીને કહ્યું કે, કૃતજ્ઞ,કુતાન,જ્ઞાની અને મૂર્ણએવા ચાર પુરૂષે તુંહને બતાવ. નહીં તે જરૂર તું મરણ વશ થઈશ. તે સાંભળી હૃદયમાં બહુ વ્યાકુલ થઈ મંત્રી પોતાને ઘેર ગયે. હવે મંત્રાની પુત્રી સુયશા બહુ બુદ્ધિશાળી છે તેથી તેણીએ એકાંતમાં પોતાના પિતાને પૂછયું કે, હે તાત! આજે આપ ચિંતાતુર કેમ દેખાઓ છો ? મત્રીએ રાજાને હુકમ કહ્યો, એટલે પુત્રી બેલી. હે તાત! આ કાર્ય એટલું બધુ મહત્તા ભરેલું નથી માટે એમાં તમારે કંઈપણ ચિંતા કરવી નહીં. આ દુષ્ટ પ્રશ્નને જવાબ હું તેને આપીશ, પરંતુ તમ્હારે આ સંબંધી કંઈપણ બોલવું નહીં. ત્યારબાદ સુયશા પોતાની સાથે એક કુતરે અને ધોબીને લઈ
મંત્રી સહિત રાજા પાસે ગઈ. પછી રાજ સુયશાબે આપેલે બે, હું મંત્રી મ્હારા કહેવા પ્રમાણે ઉતર. ચાર પુરૂષને તું લાવ્યો ! મંત્રી બોલ્યા
હે દેવ ! આ હારી દીકરી તેઓને લાવી છે. રાજાના પૂછવાથી સુયશાએ પ્રથમ કુતરાને બતાવી કહ્યું કે, હે રાજન ! આ કુતરો માત્ર આહાર આપવાથી પ્રાયે ચાંડાલનું પણ કલ્યાણ ઈચ્છે છે. માટે એને કૃતજ્ઞ જાણ. વળી કૃતનને
For Private And Personal Use Only