________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫ર)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. શિરોમણિ તું તેિજ છે. કારણકે જે મંત્રીએ જન્મથી આરંભી હને હોટે ર્યો અને રાજ્ય ગાદીએ બેસાર્યો, તેને જ તું મારવા તૈયાર થયો છે. બેલ! મહારા કહ્યા પ્રમાણે શું તું કુતન નથી? તેમજ આ બેબી બહુ જ્ઞાની છે. કારણકે રાત્રીએ પણ દરેકના વસ્ત્ર તે ઓળખી શકે છે. અને આ મહા પિતા તે અજ્ઞાની છે. કારણકે તે એટલું પણ જાણી શકતું નથી કે, રાજા અવિવેકી અને કાનને કાચે છે. તેમ છતાં તહારી સેવા કરી વૈભવની વાંચ્છા રાખે છે. તે પ્રમાણે કહ્યું છે કે–
अविवेकिनि यो भूपे, कुर्यादगृद्धिं समृद्धये । गच्छेदिगन्तरं मन्ये, खमारुह्य समृद्धये ॥ घटवत्परिपूर्णोऽपि, विदग्धो रागवानपि । ग्रहीतुं शक्यते केन, पार्थिवः कर्णदुर्वलः ॥
અર્થ –“ જે પુરૂષ અવિવેકી રાજા તરફથી સમૃદ્ધિની ઈચ્છા રાખે છે, તે વૈભવ માટે આકાશ માર્ગે ચઢી દિગંતરમાં ચાલ્યો જાય એમ હું માનું છું, વળી ઘટની માફક પરિપૂર્ણ, તેમજ ડાહ્યો અને રાગી એવો પણ રાજા જે કાનને કા હેય તે કોઈથી પણ ગ્રહણ કરી શકતું નથી.” એમ કેટલાંક સુયશાનાં સુભાષિત વચનો સાંભળીને વિલક્ષ થઈ રાજા બોલ્યા, હે મંત્રી ! જે કંઈ હારાથી હારો અપરાધ કરાયો હોય તેની હાલ હું ક્ષમા માગુ છું. તે સાંભળી મંત્રી બે – पाषाणजालकठिनोऽपि गिरिविशाल:,
सभिद्यते प्रतिदिनं वहता जलेन ।। कर्णोप जापपिशुनैः परिघृष्यमाणः,
को वा न याति विकृतिं दृढसौहृदोऽपि ।।
For Private And Personal Use Only