________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૫૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
સમાન રથવૃત નામે નગર છે. સમરાંગણમાં મતિસાગર દૃષ્ટાંત અતિશય કીર્ત્તિ પામેલેા રિપુવિક્રમ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વળી તે રાજા રાજ્યના લાભથી પેાતાને જેટલા પુત્ર જન્મે છે તેના નાક. કાન, એઇ વિગેરે અંગેા કાપી નાખે છે, એટલુ જ નહીં, પણ તેએ રાજ્યને લાયક ન થાય તેવી રીતે કરે છે. આ પ્રમાણે પેાતાના પતિના બળાત્કાર જોઇ મદનશ્રી રાણી બહુ ચિંતાતુર થઇ ગઇ. હુવે અવિરત સમ્યગદ્દષ્ટિ મતિસાગર નામે તે રાજાના એક મંત્રી છે, હેને મદનશ્રી રાણીએ ગુપ્ત સમાચાર કહેવરાવ્યા કે, દરેક પુત્રોને રાજા પાતેજ રાજ્યને ગ્રહણ કરવા નાલાયક કરે છે, માટે કૃપા કરી પોતાની બુદ્ધિવડે તમે મારા ગર્ભનું રક્ષણ કરેા, મતિસાગર મંત્રીએ પણ રાણીનુ વચન અંગીકાર કર્યું અને રાણીની સાથેજ સગાં થયેલી પેાતાની એક દાસીને એકાંતમાં ઉપદેશ આપી ખાનગી રીતે રાણી પાસેમાકલી, અનુક્રમે ગર્ભના સમય પૂર્ણ થયા એટલે બહુ યુક્તિપૂર્વક મંત્રીએ બન્નેને સાથે પ્રસવ કરાવ્યે. તેમાં રાણીને પુત્ર અને દાસીને પુત્રી જન્મી. મંત્રીના કહ્યા પ્રમાણે તરતજ દાસીએ પેાતાની પુત્રીને રાણીની શય્યામાં મૂકી, અને પુત્રને પોતે લઇ તે દાસી મ ંત્રીના ઘેર આવી. ત્યારબાદ વૃદ્ધ દાસીએ રાજાને જણાવ્યું કે, દેવીને પુત્રી જન્મી. એ વાત સાંભળી રાજા મૈાન થઇ ગયા. પછી મંત્રીએ તે પુત્રનું નામ હરિવિક્રમ પાડયુ શુક્લપક્ષના ચંદ્રની માફક દરેક કળા સાથે તે પુત્ર નિદિન પ્રત્યે વધવા લાગ્યા.
હવે રિપુવિક્રમ રાજ કાળધર્મ પામ્યા. તેથી મતિસાગર મત્રીએ હરિવિક્રમને રાજ્યાસન ઉપર
મતિસાગરમશ્રી. સ્થાપન કર્યો. પછી તે સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરવા લાગ્યા, અને રાજ્ય કારભાર
For Private And Personal Use Only