________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાગરમંત્રીની કથા.
(૩૪૯) રાઈને તું નિયમ ભાગવા તૈયાર થયો પરંતુ તે પુત્રાદિક પરિવાર દૂર રહેશે અને હાશ દુ:ખમાં અંશ માત્ર પણ ભાગતે લેવાને નથી. હા ! હુને ધિક્કાર છે કે, હું એકલો દુઃખનું પાત્ર થયો. રે જીવ? મોટા નિયમના ભંગરૂપી વૃક્ષના પુપ સમાન બંધનાદિક દુ:ખ આ લેકમાં હું અનુભવ્યું. અને મુખ્ય ફળ તે કુગતિમાં આગળ ઉપર હારે ભેગવવું જ પડશે એમ ચિંતવન કરતે સહુ શ્રાવક આયુષ પુર્ણ કરી નાગકુમાર દેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી એવી બહુ દુઃખ અનુભવી અનુક્રમે કર્મને ક્ષય કરી સિદ્ધપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! અલ૫માત્ર પણ નિયમને ભંગ કરવો નહીં. કારણકે ફરીથી વિજ્ઞાન તથા સદ્ધર્મની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. इति द्वितियशिक्षावतेद्वितीयातिवारविपाके सदृकथानकं
समाप्तम् ।
मतिसागरमंत्रीनी कथा.
તૃતીય શબ્દાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગદઉદ્ધારક! હમેશાં ગુરૂઓનો દૃષ્ટિ શિષ્ય તરફ કેમળ હોય છે, માટે કૃપા કરી બીજા શિક્ષાત્રતમાં ત્રીજા અતિચારનું લક્ષણ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! જે પુરૂષ દેશાવકાશિક વ્રત લઈને કાસાદિક (ખુંખારાદિક) ના નિમિત્તે શબ્દ કરે છે તે મતિસાગરની માફક આ લેકમાં પણ બહુ દુઃખ ભેગવે છે.
આ ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપી પ્રમદાના ભાલ સ્થલમાં તિલક
For Private And Personal Use Only