________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સત્કૃતીકથા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૭)
ધનના પ્રભાવ.
પાત્ર અને વસ્ત્ર લઇ સદ્ભશ્રેણીની મુલાકાત માટે આવવા લાગ્યા. તેમજ હુ ગાયક લેાકેા વધાઇને માટે આવ્યા કરે છે, વળી સ્વજન વતા ત્યાંને ત્યાંજ બેસી રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે— संपदि सपदि घटते, कुतेाऽपि संपत्ति सह भुवो लोकाः । वर्षा निवाइव, काले कोलाहलं कृत्वा ॥
અ. વર્ષાકાલમાં દેડકાઓના સમૂહની માફ્ક સંપત્તિના સમયમાં લક્ષ્મીના સધવાળા લેકે એકદમ કાલાહલ કરીને કયાંયથી પણ એકઠા થઇ જાય છે, ” આ પ્રમાણે લક્ષ્મીના મહિમા જોઇ સદ્ન બહુ ખુશી થઈ ગાયકજન સાથે જિનમદ્વિરમાં ગયા. પછી વિધિસહિત સ્નાત્ર પૂજા કર્યો ખાદ ધર્મ નિમિત્ત બહુ દ્રવ્યના વ્યય કરી સ્વજન સહિત પુન: પેાતાને ઘેર આવ્યેા. પશ્ચાત્ સાધુ વના વિભાગ કરીને પોતે ભાજન કર્યું. એ પ્રમાણે હમ્મેશાં ધર્મક્રિયા કરે છે. ત્યારબાદ તેણે દૂર દેશાંત૨માં વેપાર ચલાવ્યા અને ધર્મમાં પણ વિશેષ ઉદ્યમ કરવા લાગ્યેા.
કદાચિત તેણે સક્ષેપથી દિવ્રત ગ્રહણ કર્યું કે, મન, વચન અને કાયાથી અને પ્રકારે આજથી એક
દિગતને સંક્ષેપ મહિના સુધી કોઈપણ કાર્યાં પ્રસ ંગે પચીશ યેાજનથી વધારે મ્હારે ગમન કરવુ નહીં. વળી પ્રથમ તેણે ચારે દિશાઓમાં મળીને દોઢસા યેાજનની છુટ રાખેલી હતી. હવે કાઇક પુરૂષ તેને સમાચાર આપ્યા કે, સ્થાવર નગરના રાજાનું લશ્કર શ્રીનગર પ્રત્યે જવાનુ છે. ત્યારબાદ સટ્ટ શ્રેષોએ પેાતાને દિગવત હાવાથી એક પત્ર લખી પેાતાના નાકર સાથે ત્યાં રહેલા પોતાના માણસા ઉપર મેાકલાળ્યેા અને પત્રમાં લખ્યું હતુ કે, અહીંથી સ` સૈન્ય સહિત સ્થાવર નગરના રાજા
For Private And Personal Use Only