________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગુનીકળ્યા.
(૩૪૩)
આ ભરતક્ષેત્રમાં સ્થાવર નામે એક નગર છેજેમાં જૈન
મતને જાણકાર સુંદર નામે રાજા રાજ્ય સદ્રષ્ટાંત કરે છે. તેમજ તેમાં સ્થિર નામે સમ્યગ
દષ્ટિ એક શેઠ રહે છે. સહદેવી નામે તેની ભાર્યા છે, વળી સહ્ર નામે તેમને એક પુત્ર છે. પરંતુ તે ધર્મમાં કંઈ પણ જાણતું નથી, તેમજ કંઈક ધનવાનું અને બુદ્ધિમાં જડ છે. અનુક્રમે ઉમ્મર લાયક જાણું માતપિતાએ હેને બહુ રૂપવતી રૂપિણી નામે એક કન્યા પરણાવી. પછી એક દિવસ કોઈ પુણયના ઉદયે સદ્ગ પિતે મુનીંદ્ર પાસે ગયે. ત્યાં વ્યાખ્યાનમાં વિનય ધર્મની પ્રરૂપણે ચાલતી હતી. તેમાં બહુ રસ પડવાથી આદરપૂર્વક તે સાંભળવા માટે બેઠે. દરેક ધર્મમાં વિનય ધર્મ મુખ્ય છે. વળી સમ્યકત્વાદિ સર્વ જૈન ધર્મ પણ વિનય ધર્મથી જ સિદ્ધ થાય છે. તેમજ વિનીત પુરૂષને લક્ષમી પિતાની મેળે જ પ્રાપ્ત થાય છે. યશ અને કીર્તિ પણ વિનીતને વળગી રહે છે. વળી કેઈપણ સમયે દુર્વિનીત પુરૂષ પોતાની કાર્ય સિદ્ધિ કરી શકતા નથી. વિગેરે વિનયના બહુ ગુણે સાંભળી તેણે સૂરિના ચરણકમલમાં શ્રાવકધર્મને સ્વીકાર કર્યો, પછી વંદન કરી સદ્ગ શ્રાવક પિતાને ઘેર ગયે કેટલેક સમય વ્યતીત થયા બાદ સ્થિદેવ શ્રેષ્ઠી દેવલોક
પામ્યું. પછી સદ્ધ શ્રેષ્ઠી ઘરને અધિપતિ સની દુર્દશા થયે. પરંતુ દેવગને લીધે અનુક્રમે
- ઘરનો વૈભવ નષ્ટ થવા લાગ્યો. જેથી દર્શન લોકે તેને પરાભવ કરવા લાગ્યા. આ અસહ્ય દુ:ખ નહીં સહન થવાથી સપતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ દુજેન લેકમાં તિરસ્કાર સહન કરી પડી રહેવું ઠીક નહીં. કારણ કે કોઈક વિદ્વાને કહ્યું છે કે, હે માની પુરૂષ! જે તું
For Private And Personal Use Only