________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
છે, એમ વિચાર કરી શ્રેણીએ કહ્યું કે, હે વત્સ! હવે ધર્મ ધ્યાનમાં સાવધાન થા! ગૃહાદિકને પ્રતિબંધ છેડી દે, પુત્ર બોલ્યા, હે તાત! લાભના વશ થઈ બહુ વસ્તુઓને મહેં સંગ્રહ કર્યો. તેથી બીજા શિક્ષા વ્રતમાં હુને અતિચાર લાગ્યા અને તેનું ફલ આ લેકમાં પણ હારે ભોગવવું પડયું. અહે ! મ્હારા જે નિર્ભાગી બીજે કોણ હોય? તેમજ પરલોકમાં પણ મહને આથી અધિક દુ:ખ ભેગવવું પડશે. માટે હે તાત ! ચિંતામણીને પણ તિરસ્કાર કરનાર એવા હેટા ત્યાગી અને ગુણવાન કેઈપણ ગુરૂ મહારાજને અહીં બેલા. જેથી હું પાચન કરી આત્મશુદ્ધિ કરૂં. તે સાંભળી શ્રેણી પિતે જ ગુરૂ પાસે જતા હતા. તેવામાં તે વિધ્ય તેવા પ્રકારના શુદ્ધ ભાવથી પ્રાણુ વિમુક્ત થઈ ગયે.
અને સાધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયે, ત્યાંથી ચવી ત્રીજે ભવે સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! પતે ગ્રહણ કરેલા નિયમને લેશમાત્ર પણ કલંકિત કરે નહીં. इति द्वितीयशिक्षाव्रतप्रथमातिचारे विन्ध्यकथानकं समाप्तम् ।।
सडश्रेष्ठीनी कथा.
દ્વિતીયએષણાતિચાર. દાનવિર્ય રાજા બે, હે કૃપાસિંધુ ! હવે બીજા શિક્ષા વ્રતની અંદર બીજા અતિચા૨નું વૃત્તાંત દષ્ટાંત સહિત અમને સંભળાવો ? જેથી આ લેકને ઉદ્ધાર થાય. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! જે શ્રાવક દિગવકાશને નિયમ લઈ પિતે ન જાય પરંતુ બીજાને મળે તે મૂઢ બુદ્ધિવાળા સદ્ગુની માફક બહુ દુઃખી થાય છે.
For Private And Personal Use Only