________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધ્યની કથા.
(૩૪૧) એકાંતમાં કહેવા. તે સાંભળી ચંડસિંહ દ્રવિડ દેશમાં રાજાની પાસે ગયે. હવે આ બન્ને જણ એકાંતમાં આ વાત કરતા હતા તેવામાં
ત્યાં કઈક માણસ આવ્યા હશે, તેણે આ વિયને શિક્ષા. વાત સાંભળી. તેથી તેણે પોતાના રાજાને
વિધ્યની સર્વ વાત કહી. રાજાએ તરતજ હુકમ કર્યો કે, વિધ્ય શેઠના પુત્રને બાંધીને અહીં લાવે. કારણકે તે દુષ્ટ મહા પાપી છે. અને હારા વૈરીના મંત્રી સાથે તેને મેળાપ છે, તેમજ તેની સાથે આપ લેને વ્યવહાર પણ કરે છે. માટે તે સારું નહીં. કઈ વખત તેમાંથી અનર્થ ઉત્પન્ન થાય. તેથી એવા અધમીને ખાસ નિગ્રહ કરે જોઈએ. પ્રધાને તરતજ આરક્ષકને આજ્ઞા કરી. આરક્ષક પાયદળ સાથે તેને ત્યાં જઈ વિધ્યને પકડી બાંધીને રાજાની આગળ લાવી ઉભે કર્યો. આ વાત વિંધ્ય શેઠના જાણવામાં આવી કે તરત જ તે પણ રાજા પાસે ગયા. પોતાના સ્વજન વર્ગની પ્રેરણાથી શ્રેષ્ઠીએ પ્રાર્થના કરી કહ્યું કે, દેવ! મહારે પુત્રે આપને શે અપરાધ કર્યો છે? જેથી એને ચિરની માફક બાંધીને અહીં લાવ્યા? રાજા છે, આ ત્યારે પુત્ર બહુ બદમાસ છે. તેથી હેને ફાંસીએ લટકાવવાને છે. કારણકે મારા શત્રુ સાથે તે મસલત કરે છે. શ્રેષ્ઠી બે , રાજાધિરાજ ! આપની ઈચ્છા પ્રમાણે દંડ લઈને એકવાર હેને મુક્ત કરે. નહીં તે મહારા સ્વજન વર્ગને હને અપવાદ લાગશે. આ પ્રમાણે કાપવાદ ટાળવા માટે શ્રેષ્ઠીના ઘણા આગ્રહથી રાજાએ પચાસ હજાર રૂપીઆ દંડ કરી વિધ્યને મહા કષ્ટ છેડી મૂકયે. પછી શેઠ પિતાના પુત્રને ઘેર લઈ ગયા. પણ ગાઢ બંધનેની પીડાથી તેને દાહજવર આવી ગયે. શ્રેષ્ઠીએ જાણ્યું કે, જરૂર હવે આ જીવવાને નથી. કારણકે એના લાખ રૂપી આ પૂરા થઈ રહ્યા
For Private And Personal Use Only