________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિધ્યના મહાત્સવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સાંભળી શેઠ ઉદ્વિગ્ન મનથી વિચાર કરવા લાગ્યા. શું આ દેવવચન સત્ય થશે! મહા ખેદની વાત થઈ. જો આ વાત સત્ય થાય તો આ પુત્રથી શું વળવાનું ? માટે ઉત્સવ તથા વધામ ણીએ વિગેરેમાં બહુ દ્રવ્ય વાપરવુ તે નિરર્થક છે.
પુત્રના જન્મ સાંભળી પ્રભાતમાં ગાયક લેાકેા તેમજ સ સ્વજન વર્ગ અને નગરના મુખ્ય આગેવાન અક્ષત તથા વસ્ત્રાદ્રિક લઈને પુત્ર વધાઇ માટે શેઠને ત્યાં આવ્યા. શેઠનુ મન ઉદાસ હતુ, પરંતુ વ્યવહાર સાચવવા પડે એમ જાણી વધામણી માટે અક્ષત, વસાદિક લઈ શ્રેષ્ઠી એ વ્યવહા રમાં ખાટુ' ન દેખાય તેવી રીતે સર્વને સત્કાર કરી, પોત પેાતાને ઘેર વિદાય કર્યો. પછી સૂતિકર્મ કરનારી સ્ત્રીઓને પણ સંતુષ્ટ કરી, એકદર જે ખર્ચ થયુ' તે સર્વ પેાતાના ચોપડામાં લખી વાળ્યું. ત્યારબાદ છઠ્ઠા દિવસે પછી જાગરણુ કરાવ્યું. ખારમા દિવસે વિઘ્ન એ પ્રમાણે તેનું નામ પાડયું. અને અનુક્રમે ઉમ્મર લાયક થયા એટલે અભ્યાસ માટે તેને લેખશા લામાં મૂક્યા. ત્યારપછી લગ્ન પણ કર્યું. તેમજ વસ્ત્ર, ભેાજન, પાન, સેાપાની વિગેરેમાં જેટલું ધન વાપર્યું` તે સર્વના હિંસાખ ગણી પાતાના ચાપડામાં જમે કયુ . કારણકે લાખ રૂપીઆ વ્હેને માપવાનાં છે. હવે વિધ્ય પણુ ઉદ્યાનાદિક દરેક સ્થાનામાં ક્રે છે અને આનંદપૂર્વક દિવસા નિગમન કરે છે. તેવામાં એક દિવસ વિધ્ય પાતે એકાકી ફરવા નીકળ્યે, આગળ ચાલતાં સુરમ્ય વનમાં સૂરિ મહારાજનાં હેને દર્શન થયાં. વદન કરી તેમની આગળ બેઠા અને તે એક્લ્યા, પ્રભુ ! ધર્મ તત્ત્વનો મ્હને ઉપદેશ આપે, સૂરિએ તિ અને ગૃહી એમ બન્ને પ્રકારે ધર્મ દેશના આપી. સરલ પરિણામને લીધે વિચ્ચે સમ્યકત્વાદિ ખાર પ્રકારના
શ્રાવક
For Private And Personal Use Only