________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખકુમારની કથા.
(૩૩૫) રાજા બોલ્યા, હે વત્સ ? હારી દષ્ટિના પ્રભાવથી હું નિરોગી થયો છું. નહીં તે મુનિ ધર્મ રહિત એમને એમજ હું મરણવશ થઈ જાત. હવે હારી સહાયતા વડે હું હારૂ ધર્મકાર્ય સાધું. આ રાજ્યભારથી મહને મુક્ત કર, જેથી હું ઉદારચિત્તે સદગુરૂની પાસે સંયમત્રત ગ્રહણ કરૂં. અને તું હવે આ રાજ્યભારને ધારણ કર. કુમાર કંઈપણ પ્રત્યુત્તર આપવાનો વિચાર કરતો હતો તેટલામાં રાજાએ કુમારના બે હાથ પકડી સિંહાસન ઉપર બેસારી દીધો. અને બહુ નમ્ર એવા સામેતાદિક લેકેને કહ્યું કે, આ શંખરાજાને નમસ્કાર કરે. કારણકે હવે તમહાર સ્વામી આ શંખરાજા છે. તેઓએ પણ તે પ્રમાણે રાજાની આજ્ઞા મસ્તકે ચઢાવી. ત્યારબાદ હસ્તીઓના મંડલે ઉપર સિંહની માફક ઘરરૂપી ગુફામાંથી માટી રૂદ્ધિ સાથે વિક્રમરાજા બહાર નીકળે. અને કેશબવન નામે ઉદ્યાનમાં શ્રી વિજયસૂરિ પાસે જઈ વિધિ સહિત દીક્ષા લીધી. ત્યારબાદ બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી વૈર્યશીલ એવા તે વિકમ મુનિ ગુરૂ સેવામાં તત્પર થયા. શ્રી શંખરાજા પણ પિતા નિમિત્તે અષ્ટાદ્ધિકાદિક ધર્મ કાર્ય
- સમાપ્ત કરી વિધિપૂર્વક શ્રાવક ધર્મમાં શખરાજાને દૂઢ થયો. અને લોકમાં પોતાને પ્રતાપ ફેલાપ્રભાવ, વત પ્રયતાપૂર્વક પ્રજા પાલન કરે છે. તે
વામાં કેઈએક દિવસ રાજદ્વારમાં હેટા વ્યાધિઓથી પીડાતા અનેક પ્રાણીઓને કરૂણામય ભારે કલકલાટ સાંભળી શંખરાજાએ પ્રતીહારને પુછયું કે, આ બૂમરાણ શાની છે? પ્રતીહારે તપાસ કરી કહ્યું કે, હે દેવ ? દુરંત પાપોથી પીડાએલા અંગવાળા જવસ્તિ, કુછી, ક્ષય, ઉધરસ અને લેબ્સ રગી એમ અનેક રોગવાળા દેશાંતરમાંથી આવેલા રોગીઓ દ્વારમાં બેઠેલા છે, તેઓને આ કવનિ સંભળાય છે. વળી આપ
For Private And Personal Use Only