________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. શકતા નથી એવો તુંજ આ જગતમાં ધીર પુરૂષમાં ચૂડામણિ સમાન છે. ઈંદ્રાણી સહિત સુરેંદ્ર પણ હારા ગુણેના મરણ વડે પિતાને કૃતાર્થ માને છે. વળી હું એમ માનું છું કે ત્રણ ભુવનમાં પણ પૈર્યવાનું જ છે. તેમજ શુદ્ધ ધર્મમાં તત્પર એ તું આ ભુવનમાં ચિંતામણિ સમાન છે. માટે હે કુમાર ! હારા ગુણેવડે હું પ્રસન્ન થયે છું જેથી કંઈ પણ વરદાન માગ. શંખકુમાર બે, હવે અન્ય વરદાનનું હારે શું પ્રયોજન છે? તહારં દર્શન એજ ઉત્તમ વરદાન છે, તે સાંભળી દેવ બહુ પ્રસન્ન થયા અને ફરીથી બે, મહાશય? જો કે હારૂં માનવું સત્ય છે પરંતુ દેવદર્શન નિષ્ફળ હોતું નથી. માટે હું હને વરદાન આપું છું કે કરૂણ દષ્ટિએ તું જેને જોઈશ તે પ્રાણી ક્ષણમાત્રમાં રોગ રહિત થઈ જશે. એમ કહી દેવ પોતાના સ્થાનમાં ગયે. હવે સૂર્યોદય થયે એટલે પોતાને નિયમ પૂર્ણ કરી વિધિ પૂર્વક શય્યાને ત્યાગ કરી શંખ કુમાર બહાર આવ્યો. અને પોતાનું નિત્ય કાર્ય પરવારી નિરવા કિયાના સાધક એવા મુનિઓને વાંદવા માટે નીકળે. બહુ વિનયપૂર્વક વંદન કરી ગુરૂ મુખથી સિદ્ધાંતનું શ્રવણ કરે છે અને યથાશક્તિ ધર્મારાધન કરે છે. એક દિવસ કુમારના પિતા વિક્રમરાજા અકસ્માત્ શૂળની વે.
દનાથી ભારે માંદગીમાં આવી પડયા. વૈદ્ય અકસ્માતથલ લોકેએ ઘણું ઉપચાર કર્યો પરંતુ કિંચિત વેદના. માત્ર પણ શાંતિ થઈ નહીં. તેથી રાજાએ
કુમારને બેલાવી કહ્યું કે, વત્સ? હાલમાં હારો મરણ સમય નજીક આવ્યા છે માટે હવેથી આ પ્રજાને અધિપતિ તું છે. તે સાંભળી કુમારે દેવે આપેલા વરદાનનું સ્મરણ કર્યું અને કરૂણ દ્રષ્ટિપિતાના દેહ તરફ કરી કે તરત જ સૂર્યના પ્રચંડ પ્રતાપથી હિમની માફક શૂળની પીડા શાંત થઈ ગઈ. પછી
For Private And Personal Use Only