________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખકુમારનૌકથા.
( ૩૩૧ )
હૈ સૂરિશ્વરનું શરણ લીધું છે તેથી હું હૅને અભયદાન આપુ છું. માટે હવે તું ઈચ્છા પ્રમાણે ચાલ્યે જા. ત્યારખાદ જ્ઞાની ગુરૂ પેાતાના જ્ઞાનવર્ડ ખેલ્યા, હે કુમાર ? પ્રથમ દેવ ભવમાં આ હારેા પરમ સ્નેહી મિત્ર હતા. એમ સાંભળી સુભટે પેાતાનુ દેવ સ્વરૂપ પ્રગટ કર્યું. પછી કુમાર પણ વિચાર કરવા લાગ્યા કે, પૂર્વ ભવમાં મ્હેં એને જોયેલા છે એમ ઉડ્ડાપાહ કરતાં કુમારને જાતિ સ્મરણુ જ્ઞાન પ્રગટ થયું. તેથી તેને પેાતાના દેવભવ પ્રત્યક્ષ થયેા. તેમજ દેવભવમાં મરણ સમયે કરેલા સંકેત અને સાધર્મ દેવલાકમાં પ્રથમ પ્રીતિપૂર્વક કરેલે વિલાસ વિગેરે સર્વ પ્રત્યક્ષપણે જોયું. ત્યારબાદ બન્ને જણુ બહુ ખુશી થઇ સૂરીદ્રની સમક્ષમાં પરસ્પર ગાઢ આલિંગન કરવા લાગ્યા. કુમાર આલ્યા, હું મિત્ર ! મા આનંદના પ્રસંગ તું લાગ્યે તે બહુ સારૂ કર્યું. કારણ કે પેાતાની કરેલી પ્રતિજ્ઞા પાળવી તે ધીર પુરૂષનુ મ્હાટુ વ્રત કહેવાય છે.
?
દેવના ઉપદેશ.
ત્યારબાદ દેવ એલ્યે, હે મદ્ગાભાગ ? મ્હારાથી જે કંઇ અપરાધ થયા હાય તેની હું ક્ષમા માગું છું. વળી ધર્મ કાર્યમાં પ્રમાદ વશ થયેલેા હુને જાણી હું આ કાર્ય કર્યું છે. તે સાંભળી શ ંખકુમાર બહુ ખુશી થયા અને ખેલ્યા કે, હું આંધવ ? કા અને અકાર્ય ના મ્હને ઉપદેશ આપે. દેવ આલ્યા, કુમારેંદ્ર ? ગુરૂ મહારાજ જે કાર્યના ઉપદેશ આપે તે પ્રમાણે ત્હારે ઉદ્યોગ કરવા. ભદ્રે ! જલમંદુ સમાન ચ ંચલ એવા આ વિતમાં પ્રમાદ કરવા નહી. ત્યારબાદ કેવલી ભગવાને મુનિધનું સ્વ રૂપ સવિસ્તર વળ્યું. પછી કુમાર બેચેા, ભગવન ? સ વિરતિ પાળવાની હાલ મ્હારી શક્તિ નથી. એમ વિનતિ કરતા હતા તેટલામાં કુમારની શોધ કરતા વિક્રમ રાજા ચતુરંગ સેના
For Private And Personal Use Only