________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ત્યારબાદ રાજસુભટો એક સાથે તેની ઉપર પ્રહાર કરવા
મંડી પડયા. પરંતુ અકસ્માત તેઓની એવી રણસંગ્રામ. દશા થઈ પડી કે મૂછિતની માફક, ચિત્રમાં
લખેલા, પાષાણુમાં કતરેલા, કાષ્ઠ સાથે ઘ. ડેલા અને મડદાની માફક તેઓ ધસીને પૃથ્વી પર પડી ગયા. આ પ્રમાણે પોતાના સુભટેની સ્થિતિ જોઈ રાજાનાં નેત્ર લાલ થઈ ગયાં અને હાથમાં તલવાર લઈ તૈયાર થઈ ગયે. તેમજ બહુ કે પાયમાન થઈ સુભટની હામે ખડ્ઝ ખેંચી મારવાની તૈયારી કરે છે તેટલામાં શંખકુમાર બે, હે તાત્ ! કૃપા કરી યુદ્ધને માટે મહને આજ્ઞા આપે. અહીં આપની જરૂર પડે તેમ નથી, મહારી આગળ એનો શો હિસાબ છે? આપના પ્રસાદથી તે કાર્ય હું મુશ્કેલ ધારતું નથી. માટે આપ અહીંજ રહે અને એ દુષ્ટને હું પિતેજ મારીશ. પ્રહાર કરવામાં દક્ષ એવા ખગ સહિત મહારા હસ્તનું લાઘવપણું આપ જુઓ. એ પ્રમાણે બોલતા કુમારને રાજાએ વારંવાર બહુ વાર્યો, તોપણ પિતે ખર્શ ખેંચી યુદ્ધમાં ઉતરી પડશે. પછી સમરાંગણમાં એક સાથે પરસ્પર ખગની તુલના કરતા બન્ને જણ જાણે તેઓના માંસમાં લુબ્ધ થયેલી ભયંકર યમલ્લા સહિત હેય ને શું? એમ તેઓ દીપવા લાગ્યા. શંખકુમાર બોલે, હે સુભટ ! તું પ્રથમ પ્રહાર કર. ત્યારે
સુભટ બે , હે શંખ! પ્રથમ પ્રહાર ત્યારે શંખ અને સુભટ કરવો ઉચિત છે. તે સાંભળી કુમારે
તરત જ ખ પ્રહાર કર્યો. પણ સુભટ યુક્તિ પૂર્વક પ્રહારનો બચાવ કરી નગરની બહાર નાઠો. શંખ પણ તેની પાછળ દો. પછી એક ઉધાનની અંદર સૂરિ મહારાજના ચરણ કમળનું શરણ લઈ બેઠેલા તે સુભટને જોઈ કુમાર પણ ખીને મીયાનમાં કરી સૂરિને નમસ્કાર કરી બે, હે ભદ્ર?
For Private And Personal Use Only