________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંખકુમારનીકળ્યા.
(૩૨૯)
રેષથી ખસી ગયેલી ભ્રકુટીને લીધે ભયંકર બને સુભટને ભાલસ્થાનને ધારણ કરતા અને યુદ્ધમાં ર. પરસ્પર વિવાદ, સિક એવા તે સુભટના વચનથી રોમાંચરૂપી
કંચુકને ધારણ કરતા તે સુભાટે પણ બોલ્યા. રે દુષ્ટ ! ધૃષ્ટ ! નીચસુભટેમાં અધમ ! આ પ્રમાણે હારી વાચાલતાને લીધે અમે જાણીએ છીએ કે જરૂર તું ચમમંદિરમાં જવાનો છે, તું જીભ સંભાળીને બેલ. તમે અને તહારો સ્વામી બન્ને જણ હારી સાથે યુદ્ધ કરો એમ હારાથી બોલી શકાય ખરૂં! વળી ઉદ્ધત વૈરીરૂપ મદોન્મત્ત હસ્તીના કુંભસ્થળને વિદારવામાં સિંહ સમાન પરાક્રમી, એવા અમારા એક પણ સુભટ સાથે યુદ્ધ કરવાની લ્હારામાં શક્તિ છે કે જેથી શરદ રૂતુમાં મેઘન ગરવની માફક અમને અને અમારા સ્વામીને નિષ્ફળ ધૃષ્ટ વચન બેલી તું આક્ષેપ આપે છે. સુભટ બોલ્યા, હું એકાકી છું, છતાં તહારી સ્વામી સહિત તમે સર્વે પ્રથમ હારી ઉપર પ્રહાર કરે. પછીથી હું તમહારી ચુદ્ધ ખરજને દૂર કરીશ. એમ તેનું બોલવું સાંભળી રાજસુભટો ભાલા, ખડ્ઝ, ધનુષ અને બાણ વિગેરે શસ્ત્રો પિતાના હાથમાં લઈ બેલ્યા તું એકલે છે એમ જાણુંને અમારા સુભટેએ હને જીવતે મૂક્યો છે. માટે હાલમાં તું પલાયન થઈ જા. અથવા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, જેથી મરણાંત પછી પણ હને શુભ સ્થાન મળે. સુભટ બેલ્ય, સહારા માટે દશે દિશાઓ ખુલ્લી છે. માટે આ શૈર્યનો આડંબર પડત મૂકી તમેજ વેલાસર ચાલ્યા જાઓ. કારણકે તમે સર્વ સુભટો હારા યુદ્ધરૂપી ભૈરવના મુખમાં પડીને મરણ ન પામે. વળી એક પણ મૃગેંદ્ર અનેક હસ્તીઓને ભેદવામાં પ્રચંડ થઈ પડે છે તેમ તહારે હને પણ જાણવો. વળી તમે સવે એક સાથે મહારી ઉપર ઈચ્છા પ્રમાણે પ્રહાર કરે.
For Private And Personal Use Only