________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૩૨૬)
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
शंखकुमारनी कथा.
દેશાવકાશિકવ્રત.
શખદાંત.
દાન વિ રાજા સંતુષ્ટ થઇ એલ્યે, હે જગદ્ગુરૂ ! હવે દેશાવકાશિક વ્રતના મહિમા તથા તેનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત અમને સંભળાવેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હૈ ભૂપાલ ! વિસ્તાર સહિત એવાં પણ દરેક ત્રતાના ગ્રહણ કરેલા નિયમના પ્રાયે જે સક્ષેપ કરવામાં આવે તેને દેશાવકાશિકત્રત કહ્યુ છે. હવે દરેક ક્ષણે સાવધાન થઇ શુદ્ધતાપૂર્વક જે દેશાવકાશિક વ્રત પાળે છે તે મનુષ્ય શંખની પેઠે સુર, અસુર અને મનુષ્યાને પૂજનીય થાય છે. બહુદલ ( સ્થૂલતા–વિભાગેા ) વડે મનેાહર, તેમજ સુદર આકૃતિમાં ગાળાકાર, સુરાલયની સ`પત્તિને અનુસરતી અને મધુર છે નાદ જેના ( જેને વિષે ) એવી વિજયઘંટા સમાન વિજયપુરી નામે નગરી છે. તેમાં મદોન્મત્ત ગજેંદ્રોના ઈંત!ગ્રવડે ચાર સમુદ્રુના તટ રૂપી કિલ્લાને ખંડિત કરતા અને સમગ્ર વૈરીએ જેના ચરણમાં લેટે છે એવા વિક્રમ નામે રાજા છે. મહાદેવના ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલા અગ્નિવર્ડ દગ્ધ થયેલા કામદેવરૂપી વૃક્ષની મંજરી સમાન, અને નમ્ર જનેને વિષે અહુ દયાલુ મલયમંજરી નામે તેની સ્ત્રી છે. એક બીજા સાથે ગાઢ પ્રીતિવાળાં અને પુત્રનૌ લાલસામાં ગુંચવાયેલાં તેઓને સેંકડા માનતા આવડે મહા કષ્ટ એક પુત્ર થયેા. મહાત્સવ પૂર્વક તેનું શંખ એવુ નામ પાડયુ. અનુક્રમે શુકલ પક્ષના ચંદ્ર સમાન તે વૃદ્ધિ પામવા લાગ્યા. ચેાગ્ય વયમાં બુદ્ધિના પ્રભાવથી સાંખ્યાદિ સર્વ શાસ્ત્રોમાં
For Private And Personal Use Only