________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમવણિકનીકથા.
(૩૨૫) પૂર્વક મરણ સાધી સિંધમ દેવલેકમાં ઉસન્ન થયું. પછી ત્યાંથી નીકળી આ ભરતક્ષેત્રમાં કુસુમપુર નગરમાં દિક્ષા વ્રત ગ્રહણ કરી સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! વિશેષ પ્રકારે સામાયિક વ્રતમાં તમે ઉઘુક્ત થાઓ. વળી પાંચ દોષ રહિત સ્થિર ચિત્ત જે સામાયિક કરે છે તે પુરૂષ દેવતાઓને પણ નિરંતર વંદનીય થાય છે. વળી શાંત થયાં છે પાપ જેમનાં, તેમજ ઉત્તમ સ્વભાવવાળા અને શુભભાવથી ઉલ્લાસ પામતા એવા સામાયિકધારી શ્રાવકો પણ મુનિઓની માફક પૂજનીય થાય છે.
इतिसामायिकवते पञ्चमातिचारविपाके सोमकथानकं समाप्तम् । तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्रारूतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिहतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं सामायिकनामप्रथम शिक्षाव्रतं समाप्तम् ॥
For Private And Personal Use Only