________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમવણિકનીકળ્યા.
(૩૨૩) ધન્યવાદને લાયક થાય છે તથા પુન્યના પાત્ર પણ તેઓજ ગણાય છે. વળી ધર્મકાર્યમાં ઉકત થયેલા જેઓની બુદ્ધિ પાપકાર્યમાં પ્રવૃત્ત થતી નથી તે પુણ્યશાલી જનેનું જીવિત સફલ ગણાય છે. તે સાંભળી એમ બે, હે મુનીંદ્ર ! જૈન ધર્મના કેટલા ભેદ છે? મુનિ બેલ્યા, યતિ અને ગૃહિ ધર્મના ભેદથી તે બે પ્રકારે ગણાય છે. એમ કહી મુનિએ તે બને ધર્મનું સ્વરૂપ વિસ્તાર પુર્વક કહ્યું. ત્યારબાદ સંમતભદ્ર સહિત સમગ્રેષ્ઠીએ સમ્યકત્વ સહિત શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. તેમજ તે બનને જણે હમેશાં સામાયિકને અભિગ્રહ લીધે. તે જ પ્રમાણે નિરંતર સામાયિક કરવા લાગ્યા અને શ્રાવક ધર્મમાં બહુ રાગી થયા. ત્યારબાદ સમઝીએ વેપારમાં લેકોને ઉધારે બહુ દ્રવ્ય
ધી પછી લેકે તે ધન લઈને અન્ય સમગ્રણીને દેશમાં ચાલ્યા ગયા. તેથી સમ વણિક પ્રમાદ, બહુ ચિંતાતુર થઈ ગયા. તેમ છતાં તે
હમેશાં જીન મંદિરમાં દર્શન કરવા જાય છે. સામાયિક પણ નિરંતર કરે છે. પરંતુ બેભાનપણાને લીધે આજે હું સામાયિક લીધું કે નહીં ? અથવા સામાયિક ક્યારે કરવું ? તે પણ બરાબર જાણતા નથી. આ પ્રમાણે હેની સ્થિતિ જોઈ સંમતભદ્ર વિપ્ર બે, હે સેમ! આ પ્રમાણે સામયિકમાં બેભાનપણું રાખવું હને ઉચિત નથી. તેજ પ્રમાણે આગમમાં પણ કહ્યું છે કે સામાયિક કયારે કરવું ? અથવા કર્યું કે નહીં તેવી સ્મૃતિ જે પુરૂષને ન રહેતી હોય તેનું લીધેલું પણ સામાયિક નિષ્ફલ જાણવું. સેમ બોલ્યા, હે બંધુ! જ્યારથી હારી લક્ષમીને નાશ થયે છે તે દિવસથી હું શૂન્ય થઈ ગયો છું. એ મહા ખેદની વાત છે. હવે હું શું કરું? કારણકે ધનરહિત પુરૂષ ક્ષણમાત્રમાં અપશબ્દનું પાત્ર બને છે. તેમજ ફૂટકવિઓના
For Private And Personal Use Only