________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ના . મેળામાં
(૩૨૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. બેઠેલા એક મુનીંદ્ર તેના જેવામાં આવ્યા. પછી તે મુનિને નમઃ સ્કાર કરી નીચે બેઠા. મુનિએ પિતાનું ધ્યાન સમાપ્ત કરી તેને જૈનધર્મને ઉપદેશ આપે. તેથી વિશુદ્ધ પરિણામને લીધે પ્રબુદ્ધ થઈ તે સનીએ જૈન દીક્ષા લીધી. ત્યારબાદ પોતાના ગુરૂ પાસેથી બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી, એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી વિચરતા એવા તે મુનિએ મથુરામાંથી પાછો વળતાં મહને જોયો. હવે તે સોનિ મુનિએ, પ્રત્યુપકારની બુદ્ધિએ પ્રથમ કરેલા દુકૃતની શાંતિ માટે હુને દીક્ષા આપી. તેમજ પ્રતિબંધ આપી બંને પ્રકારની શિક્ષામાં મને બહુ કુશળ કર્યો. પછી એકાકી વિહાર પ્રતિમાને સ્વીકાર કરી વિહાર કરતે હું અહીં આવ્યો છું, આ પ્રમાણે હારૂં ચરિત્ર મહેં તમને સંભળાવ્યું. માટે છે મહાનુભાવો ! લોકિક તીર્થોમાં ભ્રમણ કરતા હું બહુ પુણ્યથી પરમ પવિત્ર એવું આ ઉત્તમ મુનિતીર્થ પ્રાપ્ત કર્યું છે. અને તેના પ્રભાવથી હું ઘોર સંસારસાગર તરી ગયું છું. માટે તમારે પણ જૈન ધર્મમાં ખાસ ઉદ્યમ કર. તેમજ જીતેંદ્ર ભગવાનની ભક્તિ, સમગ્ર જી ઉપર મૈત્રી ભાવ, ગુરૂ ઉપદેશમાં શ્રદ્ધા, શીલવંત જ ઉપર પ્રેમભાવ, ધર્મ શ્રવણ કરવામાં બુદ્ધિ, પરેપકારમાં લક્ષ્મી, પરલેકનાં કાર્ય સાધનમાં હૃદયભાવના અને ધર્મને માટે જ જન્મ કઈ મહા પુણ્યવંતને જ પ્રાપ્ત થાય છે. વળી હે ભવ્યાત્માઓ! દુર્લભ એવો આ મનુષ્ય ભવ પામીને પણ ધર્મ સંબંધિનાના પ્રકારના ગુણ વિનાના જે મનુષ્યના દિવસે જાય છે તે તેઓને સમય નિષ્ફલજ જાણ. તેમજ તેઓની ઉત્પત્તિ જ ન થાય તે ઉત્તમ ગણાય. ધર્મ ગુણ રહિત થઈ જેઓ પિતાને જન્મ નિષ્ફલ ગણાવે છે તેઓ કરતાં અરણ્યવાસી પશુઓ ઉત્તમ ગણાય છે. વળી જે મહાનુભાવ પુરૂષનું ભાવિ કલ્યાણ નજીકમાં હોય છે તેઓના દિવસો ધર્મ પ્રવૃત્તિમાંજ ચાલ્યા જાય છે. અને તેજ
For Private And Personal Use Only