________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામવિષ્ણુકનીકયા.
( ૩૧૯ )
કરડાવ્યા અને તરતજ તે મૂર્જિત થઈ ભૂમિ ઉપર પડી. તે જોઇ લેાકેામાં હાહાકાર થઇ ગયા કે રાજાની પુત્રીને સર્પ કરડયે તે વાત સાંભળીને રાજા પણ ત્યાં આવ્યે અને એક Àાક ખેલ્યા કે
9
एकस्य दुःखस्य नयावदन्तं गच्छाम्यहं पारमिवार्णवस्य । तावद् द्वितीयं समुपस्थितं मे, छिद्रेध्वनर्था बहुलीभवन्ति ॥
¥¢
અર્થ “ સમુદ્રના મતની માફ્ક હજી એક દુ:ખના અંત પામ્યા નથી તેટલામાં આ ખીજું દુ:ખ આવી પડયું. અહા દેવની વિચિત્ર ગતિ છે કે છિદ્રોમાં [ દુ:ખના સમયમાં ] અનેક અનર્થો આવી પડે છે. ” એમ વિચાર કરી રાજાએ નગરમાં પટહુ વગડાવીને સ`ગારૂડિકાને લાવ્યા, અને જાહેર કર્યું કે, જે રાજકુમારીને સજીવન કરશે હેંને લક્ષ સાનૈયા આપવામાં આવશે. એ પ્રમાણે પટહનાદ સાંભળી પેલા ગાડિક નગારાના સ્પર્શ કરી બહુ ખુશી થઇ રાજા પાસે ગયા, અને તેણે કહ્યુ કે, હે નરેદ્ર ! આપની પુત્રીને હું... સજીવન કરીશ એમાં કઇ પણુ સંશય નથી. પરંતુ જે બ્રાહ્મણને ગધેડા ઉપર બેસારી વધ્યસ્થાનમાં લઇ જવાય છે તે બ્રાહ્મણુ શુદ્ધ છે માટે તેને મુક્ત કરાવા. રાજાએ તત્કાલ બ્રાહ્મણને પેાતાની પાસે એલાગ્યે અને તેણે પણ મૂળથી આરંભી સર્વ ઠુકીકત રાજાની આગળ નિવેદન કરી.
ત્યારબાદ ગારૂડિક પણ ક્ષણા માં મંત્રના પ્રભાવથી કુમારીને સજીવન કરી પછી રાજા પણ બહુ દયાળુ બ્રાહ્મણુ સંતુષ્ટ થયા અને સેાનીનું વૃત્તાંત જાણી ખેલ્યા કે~
उपकारिणि विश्रब्धे, आर्यजने य: समाचरति पापम् । તું નનમસત્યસંધ, મતિ ? ચક્ષુષે ? ચં વાત ॥ અ. ઉપકારી અને વિશ્વાસી એવા સજ્જન ઉપર જે
For Private And Personal Use Only