________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮)
શ્રી પાર્શ્વનાથચરિત્ર. આગળ હાજર કર્યો. ત્યારબાદ રાજાએ સનીને પૂછ્યું હારે કુમારને મારનાર આ માણસ છે ? અને એનાં આભરણ પણ એણે હને આપેલાં છે? સોની બેલ્યા, હે રાજન ! હા એણે જ હને આપ્યાં છે એ વાત સત્ય છે. પછી રાણીએ બ્રાહ્મણને જોઈ દુખથી બહુ વિલાપ કરવા લાગી. રાજા પણ તેઓના વિલાપથી બહુ દુઃખી થઈ ગયા. છેવટે પોતે ધર્ય રાખી રાણીઓને શાંત કરી ત્યારબાદ રાજાએ પંડિત બ્રાહણેને બોલાવીને કહ્યું કે આ બ્રાહાણને કંઈક એગ્ય દંડ બતાવે. પંડિતે બોલ્યા, હે નરાધીશ ! જો કે કુમારને ઘાત કરનાર અને સેનાની ચોરી કરનાર આ બ્રાહાણમાં આભાસ માત્ર વિપ્રપણું દેખાય છે તે પણ તેને વધ કર ઉચિત છે, તે સાંભળી રાજાએ બ્રાહ્મણને વધ્યસ્થાને લઇ જવાની આજ્ઞા આપી. ત્યારબાદ બ્રાહાણના કંઠમાં લાલ પુષ્પોની માળા પહે
રાવી તેને ગધેડા ઉપર બેસાર્યો. અને બજાગારૂડિકને રમાં વાજીંત્રના હોટા નાદ સાથે તેને પ્રત્યુપકાર. ફેરવવા કાઢયે તે વખતે તે બ્રાહ્મણ એક
ગાથા પિતાના મુખે બોલતે હતું કે– नश्यन्ति गुणशतान्यपि, पुरुषाणामगुणवत्सु पुरुषेषु । अञ्जनगिरिशिखरेष्विव, निशासु चन्द्रांशवः पतिताः ।।
અર્થ_“અંજનગિરિના શિખર ઉપર પડેલા ચંદ્રના કિરણોની માફક ગુણ રહિત પુરૂષોને વિષે સત્પરૂષોના સેંકડેગુ પણ વિનષ્ટ થાય છે.” હવે આવી અવસ્થામાં પડેલે તે બ્રાહ્મણ ગારૂડિકના જોવામાં આવ્યા. અહા ! આ બ્રાદ્યાણ મહારે પરમ ઉપકારી છે, માટે જરૂર હારે પ્રત્યુપકાર કરે જોઈએ. એમ જાણી સિદ્ધ વિદ્યાવાળા તે ગારૂડિકે અકસ્માતું રાજકુમારીને સર્પ
For Private And Personal Use Only