________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવણિનીકળ્યા.
(૩૧૭) લાવેલ હતો તે સર્વે બ્રાહ્મણને આપ્યાં. ત્યારબાદ તે વિપ્ર સોનીનું ઘર પૂછી તેના ઘેર ગયે. તો તેની પિતે દુકાનમાં ઘડતે હતે. તેની પાસે જઈ વિપ્ર બે, ભાઈ! કેમ તમે મને ઓળખ છો? સોની બલ્ય બરાબર મહિને સ્મૃતિ નથી. તમને કુવામાંથી જેણે બહાર કાઢ્યા તેજ હું પોતે. પછી તે ઉભું થઈ સંછમ પૂર્વક પિતાનું આસન આપી મધુર વચન બોલવા લાગ્યા. ત્યારબાદ બ્રાહ્મણે એકાંતમાં જઈ સેનીને આભરણુ બતાવ્યાં. અને કહ્યું કે આ વેચવાનાં છે. માટે જે કિંમત આવે તે મહને આપે અને તમે પણ તમારી મહેનત જેટલું કંઈક ચે. હવે તેની સર્વ ઘરેણું લઈ બજાર તરફ નીકળે. અને
- બ્રાહ્મણ પણ સ્નાન માટે યમુના ઉપર કતત સેની. ગયે. સની જેટલામાં ઝવેરીની દુકાને
જતે હતા તેટલામાં ત્યાં પહઘોષણા સાંભળી કે રાજકુમારને મારી નાંખી તેનાં આભરણ ચોરી લેનાર ચોરને જે કંઈ રાજાની આગળ જાહેર કરશે તેને રાજા તરફથી લાખ સોનૈયા આપવામાં આવશે. એમ સાંભળી સોની વિચાર કરવા લાગ્યા. આ અલંકાર રાજકુમારના છે અને આ મહારાજ ઘડેલા છે માટે આ અલંકાર રાજાને આપી લક્ષ સેનેયા લેવા ઠીક છે. પરંતુ હવે આ બ્રાહ્મણનો હારે શો ખપ છે? એમ નિશ્ચય કરી તે રાજા પાસે ગયા અને સર્વ વૃત્તાંત કહ્યું. રાજાએ પૂછ્યું, તે વિપ્ર ક્યાં છે? સેની બે, તે તે યમુનો ઉપર સ્નાન કરવા ગયા છે. રાજા બે, આ સીપાઈઓને લઈ તું ત્યાં જા અને એને બતાવ. તેની પણ દૂર ઉભો રહીને યમુ નાના પ્રવાહમાં વેદાધ્યયન કરતા તે વિપ્રને બતાવી પોતે રસ્તે પડ્યો. પછી સીપાઈઓએ તેને અવળા હાથ બાંધીને રાજાની
For Private And Personal Use Only