________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવણિકનીકથા.
(૩૧૫) ગુણવાનું પ્રિયકાંતા નામે તેની સ્ત્રી છે. તેમજ તે નગરમાં વણિક જનેમાં મુખ્ય સુમતિ નામે શ્રેણી છે. સુલસા નામે તેની સ્ત્રી છે. બંધુ રૂપ કુમુદ વનમાં ચંદ્ર સમાન સેમ નામે તેમને એક પુત્ર છે. વળી કુમત રૂપી વનમાં નિત્ય ભ્રમણ કરતે એ તે સેમ એક દિવસ સામંતભદ્ર ભટ્ટને ત્યાં ગયો. અને ભટ્ટના ચરણમાં પ્રણામ કરી તે બે, ગુરૂજીકંઈક નવીન કથા વાર્તા આજે હને સંભળાવે તે બહુ સારૂં. ઉચિત ધર્માનુયાયી તે બ્રાહ્મણે કથાને પ્રારંભ કર્યો. ગિરિ
| દુર્ગ નામે નગરમાં એક બ્રાહાણ રહેતું હતું, એકનવીનકથા. તે વિષયભેગથી પરાભુખ થઇ તીર્થ
યાત્રાઓ કરતો હતે. તેવામાં કેઈક દિવસે ફરતા ફરતે સુકમલ પલવોથી ઢંકાઈ ગયા છે સર્વ ભૂમિ ભાગ જેના એવા એક વનની કુંજમાં તે જઈ પહોંચે. તેટલામાં હેને બહુ જ તૃષા લાગી. જેથી કંઠ તથા એઠ સુકાઈ ગયા. તેથી તે પાણી માટે આમતેમ ફાંફાં મારવા મંડી ગયે. એવામાં બહુ વેલીઓથી આચ્છાદિત એક અંધ કૂવે તેની નજરે પડ્યો. પછી જળની આશાથી તેના કાંઠા ઉપર તે ગયે. અને લાંબી વેલીઓની દેરી બનાવી પિતાની તુંબડી બાંધીને કૂવામાં પાશી. એટલે અંદર રહેલે એક નાનું બાળક દેરીને વળગી પડ્યો. પછી બ્રાહાણે તેને બહાર કાઢ્યો. તે બાલકે પોતાને ઉપકારી જાણ બ્રાહ્મણને નમસ્કાર કર્યો પછી વિપ્ર બે, તું કોણ છે? અને આ કુવામાં શામાટે પડ્યો હતે? ત્યારબાદ તે બાળક બે, મથુરા નગરીના માળીને હું પુત્ર છું અને રાજ ઉલ્લાનમાં હું રમતો હતો, ત્યાંથી એક ચોર ને ઉપાડીને અહીં લાવ્યો. પછી વાઘના ભયથી અમે બન્ને જણ આ કૂવામાં પડ્યા. તેમજ તૃષાથી પીડાયેલે એક સોની અને ગારૂડિક પણ
For Private And Personal Use Only